JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
બે પ્રવાહી A અને B એક કેશાકર્ષણ નળીમાં સંપર્ક કોણ તરીકે \(\theta_{\mathrm{A}}\) અને \(\theta_{\mathrm{B}}\) ધરાવે છે. જો \(K=\cos \theta_A / \cos \theta_B\) હોય, તો સાચું વિધાન ઓળખો:
- A \(K\) ઋણ હોય, તો પ્રવાહી \(A\) અને પ્રવાહી \(B\) બહિર્ગોળ મેનિસ્કસ ધરાવે છે.
- B \(K\) ઋણ હોય, તો પ્રવાહી \(A\) અને પ્રવાહી \(B\) અંતર્ગોળ મેનિસ્કસ ધરાવે છે.
- C K ઋણ હોય, તો પ્રવાહી A અંતર્ગોળ મેનિસ્કસ ધરાવે છે અને પ્રવાહી \(B\) બહિર્ગોળ મેનિસ્કસ ધરાવે છે.
- D K શૂન્ય હોય, તો પ્રવાહી A બહિર્ગોળ મેનિસ્કસ ધરાવે છે અને પ્રવાહી B અંતર્ગોળ મેનિસ્કસ ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(C) K ઋણ હોય, તો પ્રવાહી A અંતર્ગોળ મેનિસ્કસ ધરાવે છે અને પ્રવાહી \(B\) બહિર્ગોળ મેનિસ્કસ ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{k}=\frac{\cos \theta_{\mathrm{A}}}{\cos \theta_{\mathrm{B}}}\) તે ઋણ હોય છે જ્યારે \(\cos \theta_A \) અને \(\cos \theta_B\) વિરુદ્ધ ચિહ્નના હોય. તેથી વિકલ્પ (3)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેની ન્યુકિલયર પ્રક્રિયાઓ માટેની બંધન ઊર્જા MeV માં રજૂ કરવામાં આવે છે.
\({ }_2 He ^3+{ }_0 n ^1 \rightarrow{ }_2 He ^4+20 MeV\)
\({ }_2 He ^4+{ }_0{ }^{n^1} \rightarrow{ }_2 He ^5-0.9 MeV\)
જો \(x _3, x _4\) અને \(x _5\) અનુક્રમે \({ }_2 He ^3,{ }_2 He ^4\) અને \({ }_2 He ^5\) ની સ્થિરતા દર્શાવે, તો સાચો ક્રમ __________ છે.JEE Mains 2026 Medium - બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?JEE Mains 2014 Hard
- જો \(f\) એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા \(\left(N_{d}\right)\) અને \(t=0\) સમયે ન્યુક્લિયસની સંખ્યા \(\left({N}_{0}\right)\) નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે \(f\) નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. \([\lambda\) એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]JEE Mains 2021 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.JEE Mains 2021 Hard
- એક કણ \(A\) કંપવિસ્તારનીથી \(x-\) અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. \(t=0\) સમયે કણનું સ્થાન \(x=\frac{A}{2}\) છે અને તે ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરે છે. કણનું \(t\) સમયમાં સ્થાનાંતર \(x=A \sin (\omega t+\delta)\) છે, તો \(\delta\) મૂલ્ય ....... હશે.JEE Mains 2023 Medium
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ \(6\, cm^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(3\,mm\) છે. \(K_1 =10, K_2 =12, K_3 =14\) જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
JEE Mains 2019 Hard - જો પાંચ અંકો વાળી સંખ્યા કે જેના બધા અંકો ભિન્ન છે અને દશાંશ મૂલ્ય પર \(2\) હોય તેવી કુલ \(336 \mathrm{k}\) મળે છે તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- પરવલય \(y^2=4 x\) એ વર્તુળ \(x^2+y^2=5\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજીત કરે છે. નાના ભાગનું ક્ષેત્રફળ ...........છે.JEE Mains 2024 Hard
- ધારો કે રેખાઓ \( L_1: \vec{r}=\hat{i}+2\hat{j}+3\hat{k}+\lambda(2\hat{i}+3\hat{j}+4\hat{k}) \), \( \lambda \in R \) અને \( L_{2}:\vec{r}=(4\hat{i}+\hat{j})+\mu(5\hat{i}+2\hat{j}+\hat{k}) \), \( \mu\in\mathbb{R} \), બિંદુ R માં છેદે છે. ધારો કે P અને Q અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલા બિંદુઓ છે, જેથી \({|\overrightarrow{ PR }|}=\sqrt{29}\) અને \({|\overrightarrow{ PQ }|}=\sqrt{\frac{47}{3}}\). જો બિંદુ P પ્રથમ અષ્ટાંશમાં આવેલું હોય, તો \( 27(QR)^{2} \) = ___ છે.JEE Mains 2026 Medium
- સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે?JEE Mains 2020 Hard
- અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.JEE Mains 2022 Medium