JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
_______ ના કારણે \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નો નારંગી અને \(\mathrm{KMnO}_4\) નો જાંબલી રંગ છે.
- A બંનેમાં ભાર સ્થાનાંતરણ સંક્રાંતિ
- B \(\mathrm{KMnO}_4 d \rightarrow d\) સંક્રાંતિઓ અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) માં ભાર સ્થાનાંતરણ સંક્રાંતિઓ
- C \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 d \rightarrow d\) સંક્રાંતિઓ અને \(\mathrm{KMnO}_4\) માં ભાર સ્થાનાંતરણ સંક્રાંતિઓ
- D \(d \rightarrow d\) સંક્રાંતિઓ
Answer & Solution
Correct Answer
(A) બંનેમાં ભાર સ્થાનાંતરણ સંક્રાંતિ
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \rightarrow \mathrm{Cr}^{+6} \rightarrow \text { No d - d transition }\) \(\mathrm{KMnO}_4 \rightarrow \mathrm{Mn}^{7+} \rightarrow \text { No d - d transition }\) Charge transfer
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા \(............\) છે.JEE Mains 2023 Medium
- અભિકથન (Assertion) :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છેJEE Mains 2015 Medium
- \(298.2\, {~K}\) પર હાઇડ્રોજન \(\left({E}_{{H}}\right)\) અને તેના આઇસોટોપ ડ્યુટેરિયમ \(\left({E}_{{D}}\right)\) માટે બંધ વિયોજન એન્થાલ્પી (\({kJ} \,{mol}^{-1}\) માં) નો સબંધ એ શ્રેષ્ઠ રીતે વર્ણવેલ છેJEE Mains 2021 Hard
- \(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.JEE Mains 2024 Hard
- \(\left[ Ru ( en )_{3}\right] Cl _{2}\) અને \(\left[ Fe \left( H _{2} O \right)_{6}\right] Cl _{2},\) ની \(d-\) ઇલેક્ટ્રોન રચના અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ઉગમબિંદુ પર \(10^{-8} C\) નો એક બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બિંદુ \(A (4,4,2) m\) થી બિંદુ \(B (2,2,1) m\) સુધી \(2 \mu C\) ના બિંદુવત વિદ્યુતભારને ખસેડવા માટે કરેલું કાર્ય _________ J છે.JEE Mains 2026 Easy
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)
JEE Mains 2023 Medium - લુઈસ સિદ્ધાંત મુજબ \(\mathrm{NO}_2{ }^{-}\) આયનમાં હાજર અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Easy
- \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે.JEE Mains 2023 Hard