JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)\)ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?
- A \(-0.8 \Delta_{0}\)
- B \(-0.4 \Delta_{0}+ p\)
- C \(-0.8 \Delta_{0}+2 P\)
- D \(-0.4 \Delta_{0}\)
Answer & Solution
Correct Answer
(D) \(-0.4 \Delta_{0}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right] \quad \Delta_{0}< P\) Means all ligands behaves as weak field ligands \(=[-0.4 \times 4+0.6 \times 2] \Delta_{0}\) \(=[-1.6+1.2] \Delta_{0}\) \(=\left[-0.4 \Delta_{0}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન(નો) કયા છે?
JEE Mains 2019 Hard - નીચે આપેલ યુગ્મોનો રિડક્ષન પોટેન્શિયલનો સાચો ક્રમ શોધો. \(A.\) \(Cl _{2} / Cl^{-}\) \(B.\) \(I _{2} / I^{-}\) \(C.\) \(Ag ^{+} / Ag\) \(D.\) \(Na ^{+} / Na\) \(E.\) \(Li ^{+} / Li\) નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) \(H _3 O ^{+}\) \(I\) સમચતુષ્ફલક \(B\) એસિટીલાઈડ એનાયન \(II\) રેખીય \(C\) \(NH _4^{+}\) \(III\) પિરામીડલ \(D\) \(ClO _2^{-}\) \(IV\) વળેલ JEE Mains 2023 Medium - નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?JEE Mains 2022 Easy
- નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
- \(5 M NaHCO _3\) દ્રાવણનું \(x mL\) કદ \(2 M H _2 CO _3\) દ્રાવણના 10 mL સાથે મિશ્રિત કરવામાં આવ્યું જેથી એક ઇલેક્ટ્રોલાઇટિક બફર બને. જો આ જ બફરનો ઉપયોગ નીચે આપેલા વિદ્યુતરાસાયણિક કોષમાં 235.3 mV નો કોષ પોટેન્શિયલ નોંધવા માટે કરવામાં આવ્યો હોય, તો \(x\) નું મૂલ્ય = __________ mL (નજીકના પૂર્ણાંકમાં).
\(Sn ( s )\left| Sn ( OH )_6^{2-}(0.5 M )\right| HSnO _2^{-}(0.05 M ) \mid OH ^{-} \left| Bi _2 O _3(s)\right| Bi ( s )\)
મધ્યવર્તી ગણતરીઓ માટે દશાંશના એક સ્થાન સુધીનો વિચાર કરો.
\(\left[\begin{array}{ll}\text { આપેલ છે : } & E _{ HSnO _2^{-} \mid Sn ( OH )_6^{2-}}^{ o }=-0.9 V \\ & E _{ Bi _2 O _3 \mid Bi }^{ o }=-0.44 V \\ & pKa _{\left( H _2 CO _3\right)}=6.11 \\ & \frac{2.303 RT }{ F }=0.059 V \\ &\operatorname{Antilog}(1.29)=19.5\end{array}\right]\)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમઇલેક્ટ્રોનિક સ્પીસીઝના કિસ્સામાં \(\mathrm{F}^{-}, \mathrm{Ne}\) અને \(\mathrm{Na}^{+}\)નું કદ _______ દ્વારા અસરગ્રસ્ત થાય છે.JEE Mains 2024 Hard
- ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium
- \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 Medium - જલીય \( NaOH\) દ્રાવણની સાંદ્રતા ટાઇટ્રેશન દ્વારા સૌથી વધુ નિશ્ચિતપણે નક્કી કરવામાં આવે છે (નોંધ : ધ્યાનમાં લો કે યોગ્ય સૂચકનો ઉપયોગ થયો છે)JEE Mains 2020 Hard
- નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?
JEE Mains 2020 Medium