JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
trans \(- CoCl _{3} \cdot 4 NH _{3}\)
or
\(\operatorname{trans}-\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] C \ell\)
As we know that ethylene diamine is a bidentate ligand and ammonia is a mono dentate ligand.
It means overall two ethylene diamine is required to replace the all neutral ligands (four ammonia) from the coordination sphere of this complex.
Chemistry ના વધુ પ્રશ્નો
- જ્યારે તાપમાન \(40^{\circ} C\) થી \(30^{\circ} C\)માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં \(3.555\) ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............\(kJ\, mol ^{-1}\) છે [લો; \(R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}\) In \(3.555=1.268\)]JEE Mains 2020 મધ્યમ
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 અઘરું
- \(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?JEE Mains 2019 અઘરું
- નીચે આપેલામાંથી જે અણુઓ આયોડોફોર્મ પ્રક્રિયા આપી શકતા નથી તેમની સંખ્યા _______ છે.
ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બ્રોમોએસેટોન, 2-બ્યુટેનોલ, 2-બ્યુટેનોન, બ્યુટેનાલ, 2-પેન્ટેનોન, 3-પેન્ટેનોન, પેન્ટેનાલ અને 3-પેન્ટેનોલJEE Mains 2025 અઘરું - \(27^{\circ}\,C\,200\,mL\) પાણીમાં \(2.0\,g\) પ્રોટીન જેનું મોલર દળ \(60\,kg\,mol ^{-1}\) છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ \(\dots\dots\dots\) (ઉપયોગ \(R\) \(=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2022 સરળ
- નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 સરળ
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 મધ્યમ
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર \(0.15\; \mathrm{mm}\) છે.આ પ્રયોગમાં \(589 \;\mathrm{nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી \(1.5\; \mathrm{m}\) દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......\(mm\) હશે?JEE Mains 2020 મધ્યમ
- \(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2018 મધ્યમ
- ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 અઘરું - કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)JEE Mains 2021 મધ્યમ