JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(800^{\circ} C\) એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
| Run | \(H2\) નું પ્રારંભિક દબાણ / \(kPa\) | \(NO\) નું પ્રારંભેક દબાણ / \(kPa\) | પ્રારંભિક વેગ \(\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )\) |
| \(1\) | \(65.6\) | \(40.0\) | \(0.135\) |
| \(2\) | \(65.6\) | \(20.1\) | \(0.033\) |
| \(3\) | \(38.6\) | \(65.6\) | \(0.214\) |
| \(4\) | \(19.2\) | \(65.6\) | \(0.106\) |
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
On decreasing pressure of \(NO\) by a factor of '\(2\)' the rate of reaction decreases by a factor of '\(4\)'. \(\therefore\) Order of reaction w.r.t. 'NO' \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ સંયોજન \([Co(NH_3)_6]Cl_3\) ધ્યાનમાં લો. આ સંકીર્ણના સર્જનમાં લુઇસ એસિડ તરીકે વર્તતો ઘટક જણાવો.JEE Mains 2014 Hard
-

ઉપર દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં બતાવ્યા પ્રમાણે, એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂ થઈને અને પાથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{A}\) ને અનુસરીને તે જ બિંદુ પર પાછા ફરીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે.
\(\Delta \mathrm{U}\) સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2025 Hard - નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાશે જ્યારે દ્રાવણ 1 ધરાવતી પ્રણાલી દ્રાવણ 2 બનશે?
JEE Mains 2025 Easy - નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)JEE Mains 2024 Medium
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium - આપેલ પ્રક્રિયા માટે તો \('A'\) શું છે ?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વિકલ સમીરણ \((2 x+3 y-2) \mathrm{d} x+(4 x+6 y-7) \mathrm{d} y=0, y(0)=3\) નો ઉકેલ \(\alpha x+\beta y+3 \log _{\mathrm{e}}|2 x+3 y-\gamma|=6\) હોય, તો \(\alpha+2 \beta+3 \gamma =\) ...........JEE Mains 2024 Hard
- \(200\, kg\)ના પ્લેટફોર્મના પરિઘ પર \(80\, kg\) નો માણસ હોય ત્યારે તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(5\;rpm\) છે. હવે માણસ ચાલીને કેન્દ્ર પર જાય ત્યારે તે પ્લેટફોર્મની કોણીય ઝડપ ....... \(rpm\)JEE Mains 2020 Medium
- એક શ્રેણી LCR પરિપથ E જેટલા વૈકલ્પિક EMF (ઉદ્ગમ) સાથે જોડેલ છે. અનુનાદીય આવૃત્તિએ પ્રવાહ કંપવિસ્તાર \(I_0\) છે. જો અવરોધ R નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્ય કરતાં બમણું થાય, તો અનુનાદ વખતે પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થશે?JEE Mains 2025 Easy
- \(72 \,\Omega\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને \(8 \,\Omega\) નો શંટ જોડતાં, કુલ પ્રવાહનો \(.....\) પ્રતિશત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- એક ન્યુક્લિયસ દળાંક \(\alpha\) અને ત્રિજ્યા \(R_a\) ધરાવે છે. બીજું ન્યુક્તિયસ દળાંક \(\beta\) અને ત્રિજ્યા \(R_\beta\) ધરાવે છે. જો \(\beta=8 \alpha\) હોય તો \(R_\alpha / R_\beta=\) _________ .JEE Mains 2026 Medium
- એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2022 Hard