JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેન સાથે બ્રોમિન જળની પ્રક્રિયા \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. કારણ \((R):\) બ્રોમોનિયમ આયન પર પાણીનો હુમલો માર્કોવનિકોવ નિયમનું પાલન કરે છે અને પરિણામ \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A \( {A} \) અને \( {R} \) બંને સાચા છે પણ \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી નથી.
- B \( A \) સાચુ નથી પણ \( {R} \) સાચુ છે.
- C \( {A} \) અને \( {R} \) બંને સાચા છે અને \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી છે.
- D \( A \) સાચું છે પણ \( {R} \) સાચું નથી.
Answer & Solution
Correct Answer
(C) \( {A} \) અને \( {R} \) બંને સાચા છે અને \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
Its \(IUPAC\) name \(1-\)bromopropan\(-2-\)ol \({A}\) and \({R}\) are true and \(({R})\) is the correct explanation of \(({A})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની \(298 \,K\) એ દહન એન્થાલ્પી અનુક્રમે, \(-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}\) અને \(-285.8 \,kJ\, mol ^{-1}\) છે. તો પ્રોપેન \(\left( C _3 H _8\right)\) ની સર્જન એન્થાલ્પીની માત્રા \(......\,kJ \,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ? \((A)\) \(1 \times 10^{-8}\,M\,HCl\) દ્વાવણ ની \(pH\,8\) છે. \((B)\) \(H _2 PO _4^{-}\)નો સંયુગ્મ બેઇઝ એ \(HPO _4^{2-}\) છે. \((C)\) તાપમાન માં વધારા સાથે \(Kw\) વધે છે. \((D)\) અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, \(pH =\frac{1}{2} pK _{ a }\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?JEE Mains 2019 Hard
- અર્ધપારગમ્ય પટલની અંદર 0.2 M ગ્લુકોઝ દ્રાવણને આવરીને એક કૃત્રિમ કોષ બનાવવામાં આવે છે. જ્યારે કૃત્રિમ કોષને 300 K તાપમાને 0.05 M NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે વિકસિત થતું આસૃતિ દબાણ _______\(\times 10^{-1}\) બાર છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\) ] ધારો કે \(\mathrm{NaCl}\) નું સંપૂર્ણ વિયોજન થાય છે.JEE Mains 2024 Medium
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંકીર્ણ સંયોજનોનો તેમની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જાના સંદર્ભમાં સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
- આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે?JEE Mains 2025 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium
- આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે
JEE Mains 2021 Medium - ધારો કે \(n \geq 5\) એ એક પૂર્ણાંક છે. જો \(9^{n}-8 n-1=64 \alpha\) અને \(6^{n}-5 n-1=25 \beta\) હોય.તો \(\alpha-\beta\dots\dots\)JEE Mains 2022 Medium
- \(RMgI\) ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક વાયુ મુક્ત થાય છે જે STP એ \(1.4\text{ dm}^3/\text{g}\) જગ્યા રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુને ત્યારબાદ આયોડિન સાથે \(HIO_3\) ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે જેથી સંયોજન (X) મળે છે. સંયોજન (X) ને Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવતા સંયોજન (Y) ઉત્પન્ન થાય છે. સંયોજન (Y) નો મોલર દળ _______ \(\text{g mol}^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard