JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઘટતો ક્રમ છે:

- A \((D)>(C)>(B)>(A)\)
- B \((C)>(B)>(A)>(D)\)
- C \((C)>(D)>(A)>(B)\)
- D \((A)>(B)>(C)>(D)\)
Answer & Solution
Correct Answer
(A) \((D)>(C)>(B)>(A)\)
Step-by-step Solution
Detailed explanation
The density order
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
JEE Mains 2019 Hard - સૂચિ\(-I\) ને સૂચિ\(-II\) સાથે જોડો.
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (પરમાણું ક્રમાંક) સૂચિ \(-II\) (આવર્તકોષ્ટકનો વિભાગ) \(A\) \(37\) \(I\) \(p-\)વિભાગ \(B\) \(78\) \(II\) \(d-\)વિભાગ \(C\) \(52\) \(III\) \(f-\)વિભાગ \(D\) \(65\) \(IV\) \(s-\)વિભાગ JEE Mains 2023 Medium - પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)JEE Mains 2022 Hard
- \(300\, K\) તાપમાને પ્રક્રિયા \(2A \rightleftharpoons B+C\) માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર \(2494.2\,J\) છે. કોઈ એક આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનુ સંઘટન \([A] = \frac{1}{2}, [B] = 2\) અને \([C] = \frac{1}{2} \) છે. તો પ્રક્રિયા ...... થશે. \([R = 8.314 \,J/K/mol, e= 2.718]\)JEE Mains 2015 Medium
- નીચેના પૈકી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી?JEE Mains 2020 Medium
- ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\lim \limits_{x \rightarrow a} \frac{(a+2 x)^{\frac{1}{3}}-(3 x)^{\frac{1}{3}}}{(3 a+x)^{\frac{1}{3}}-(4 x)^{\frac{1}{3}}}(a \neq 0)\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- નીચે આપેલામાંથી પ્રક્રિયકની કુલ સંખ્યા \(......\), જે નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરિત કરી શકે છે. (પૂર્ણાંકમાં જવાબ) \(I.\) \({Sn}-{HCl}\) \(II.\) \({Sn}-{NH}_{4} {OH}\) \(III.\) \({Fe}-{HCl}\) \({IV} . {Zn}-{HCl}\) \(V.\) \({H}_{2}-{Pd}\) \(VI.\) \({H}_{2}-\) રેની નિકલJEE Mains 2021 Medium
- C-H(A), C-O(B), C=O(C) અને \(C \equiv N(D)\) બંધોની સહસંયોજક બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે:JEE Mains 2026 Easy
- \(3\,m s ^{-1}\) ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ \(1400\,kg (600\,kg\) - પેસેન્જર \(+ 800\,kg -\) લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ \(2000\,N\) હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... \(kW\) હશે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Medium
- એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે.JEE Mains 2023 Hard
- \(3-\) અંકની સંખ્યા કેટલી મળે કે જે \(2\) અથવા \(3\) વડે વિભાજ્ય હોય પરંતુ \(7\) વડે વિભાજ્ય ના હોય .JEE Mains 2023 Hard