JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સ્તંભ \(-I\) માં આપેલ આઈટમો \((items)\) ને સ્તંભ \(-II\) સાથે જોડો. સ્તંભ \(-II\) \((i)\) \(\alpha- D -(-)-\) ફ્રુક્ટોફયુરાનોઝ \((ii)\) \(\beta-D-(-)-\)ફ્રુક્ટોફયુરાનોઝ \((iii)\) \(\alpha-D-(-)\) ગ્લુકોપાયરેનોઝ \((iv)\) \(-D-(-)-\) ગ્લુકોપાયરેનોઝ

- A \(P \rightarrow iv,Q \rightarrow iii,R \rightarrow i, S \rightarrow ii\)
- B \(P \rightarrow i , Q \rightarrow\) ii, \(R \rightarrow\) iii, \(S \rightarrow\) iv
- C \(P \rightarrow iii, i \rightarrow iv , R \rightarrow ii, S \rightarrow i\)
- D \(P \rightarrow iii, Q \rightarrow iv, R \rightarrow i, S \rightarrow ii\)
Answer & Solution
Correct Answer
(D) \(P \rightarrow iii, Q \rightarrow iv, R \rightarrow i, S \rightarrow ii\)
Step-by-step Solution
Detailed explanation
(from the given options best answer is \(D\))
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 Medium
- એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ આકિસડેશનકર્તા તરીકે વર્તે છે. આ દરમ્યાન ઓકિસડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Easy
- પ્રોપેનોલથી બ્યુટેનામાઈનનાં રૂપાંતરણમાં શ્રેણી બદ્ધુ પ્રક્રિયકોની સંકળાયેલ પ્રક્રિયકોનો સાચો શ્રેણીમય ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- નીચેના વિધાનો વાયુના ઘનની સપાટી પર અધિશોષણ સાથે સંકળાયેલા છે. તે પૈકી અસત્ય વિધાન ઓળખો.JEE Mains 2015 Medium
- કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં \( VT=K\) ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં \(K\) એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને \(\Delta T\) જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. (\(R\) વાયુ અચળાંક છે).JEE Mains 2019 Hard
- \(\int_{1}^{3}\left[ x ^{2}-2 x -2\right] dx\) નું મૂલ્ય ....... છે, જ્યાં \([x]\) એ \(x\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે.JEE Mains 2021 Hard
- \(30^{\circ}\) ખૂણો અને \(60\,cm\) લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ \((ms ^{-1}\) માં) કેટલી થાય? (આપેલ \(g =10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના \(\frac{1}{\sqrt{2}}\) ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ \(212 \,rad s ^{-1}\) અને \(232 \,rad s ^{-1}\) છે. પરિપથમાં અવરોધ \(5 \,\Omega\) છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. \(mH\) છે.JEE Mains 2022 Medium
- જો પરવલયની નાભી \(( a , a )\) અને શિરોબિંદુ આગળ સ્પર્શક \(x+y=a\) હોય તેની નાભીલંબની લંબાઈ \(16 ,\) હોય તો \(|a|\) મેળવો.JEE Mains 2022 Medium
- સંકલિત \(\int \frac{ e ^{3 \log _{e} 2 x }+5 e ^{2 \log _{ e } 2 x }}{ e ^{4 \log _{e} x }+5 e ^{3 \log _{e} x }-7 e ^{2 \log _{e} x }} dx , x > 0 =\) ....... થાય. (જ્યાં \(c\) એ સંકલનનો અચળાંક છે.)JEE Mains 2021 Hard