JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(573\, K\) પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે. વિધાન \(II :\) પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
\(2 KMnO _{4} \stackrel{573 K }{\longrightarrow} K _{2} MnO _{4}+ MnO _{2}+ O _{2}\) Potassium Potassium permanganate \(\quad\) manganate Statement\(-I\) is correct. Statement\(-II\) is incorrect
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
JEE Mains 2019 Hard - એક નિર્બળ એસિડ \((HA)\) અને નિર્બળ બેઇઝ \((BOH)\) ના \(pK_a\) અને \(pK_b\) અનુક્રમે \(3.2\) અને \(3.4\) છે. તો તેમના ક્ષાર \((AB)\) ના દ્રાવણની \(pH\) શોધો.JEE Mains 2017 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \('X'\) નીચા તાપમાને પીગળે છે અને ઘન તથા પ્રવાહી બંને અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે. તો \('X'\) જણાવો.JEE Mains 2020 Medium
- સફેદ ઈંડાને ઉકાળવાથી સ્કંદન પછી પ્રોટીનનું ક્યું બંધારણ અખંડ રહે છે?JEE Mains 2024 Hard
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

(A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
(B) \(X=0, Y=1\)
(C) \(X=1, Y=0\)
(D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - પરમાણુ A અને B ની સહસંયોજક ત્રિજ્યા અનુક્રમે \(r_A\) અને \(r_B\) છે. AB અણુની સહસંયોજક બંધ લંબાઈ અને કુલ લંબાઈ અનુક્રમે કઈ હશે?JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને \(V\) સ્થિતિમાન વડે અને બીજાને \(2 V\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો _______ છે.JEE Mains 2024 Hard
- સમીકરણ સંહતિઓ \(4 x+\lambda y+2 z=0\) ; \(2 x-y+z=0\) ; \(\mu x +2 y +3 z =0, \lambda, \mu \in R\) ને શૂન્યતર ઉકેલ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?JEE Mains 2021 Hard
- નીચે આપેલ ક્વોન્ટમ આંકોના સેટને ધ્યાનમાં લો.
ઉપરોક્તમાંથી સાચા સેટની સંખ્યા......... છે\(n\) \(l\) \(m_l\) \(A\) \(3\) \(3\) \(-3\) \(B\) \(3\) \(2\) \(-2\) \(C\) \(2\) \(1\) \(+1\) \(D\) \(2\) \(2\) \(+2\) JEE Mains 2022 Medium