enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?
- A \(XeF_4\)
- B \(IF_5\)
- C \(SbF_5\)
- D \(CF_4\)
Answer & Solution
Correct Answer
(B) \(IF_5\)
Step-by-step Solution
Detailed explanation
The geometry of \(IF_5\) is square pyramidal with an unsymmetric charge distribution therefore this molecule is polar
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
- જો \(\mathrm{Br}_{2(l)}\) ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી \(\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}\) અને \(\mathrm{Br}_{2}\) માટે બંધ એન્થાલ્પી \(y \;\mathrm{kJ} / \mathrm{mol}\) હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.JEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયું પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ માટે યોગ્ય નિવેદન નથી?JEE Mains 2021 Easy
- હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.JEE Mains 2020 Hard
- \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- 2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- \(W\) વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન \(..........\) થશે.JEE Mains 2023 Medium
- જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(CoCl _{3} \cdot 4 NH _{3}, NiCl _{2} \cdot 6 H _{2} O\) અને \(PtCl _{4} \cdot 2 HCl\) પૈકી કે જેની વધુ પડતા \(AgNO _{3}\) સાથે પ્રક્રિયા કરતા તે \(2\,moles\) \(AgCl\) આપે છે. તે સંકીર્ણની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(.....\,B.M.\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- લાંબા પાતળા સ્ટીલના તાર પર \(F\) જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન \(\Delta T\) જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. \(l\) તારની લંબાઈ, \(A\) આડછેડનું ક્ષેત્રફળ, \(Y\) યંગ મોડ્યુલૂસ અને \(\alpha \) રેખીય પ્રસરણાંક હોય તો \(F\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2017 Medium
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=3 \hat{i}-\hat{j}+\lambda \hat{k}\) ત્રણ સદીશો છે. ધારો કે \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{b}}+\vec{c}\) તરફ એકમ સદીશો છે. ને \(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{a}}=3\) હોય, તો \(3 \lambda=\) ...........JEE Mains 2024 Medium