JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે આપેલામાંથી ક્યો એક ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરતો નથી?
- A \(\mathrm{N}^{3-}\)
- B \(\mathrm{SO}_4^{2-}\)
- C \(\mathrm{BrO}_3^{-}\)
- D \(\mathrm{MnO}_4^{-}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{N}^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
In \(\mathrm{N}^{3-}\) ion ' \(\mathrm{N}\) ' is present in its lowest possible oxidation state, hence it cannot be reduced further because of which it cannot act as an oxidizing agent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ \(14\) ના નીચે આપેલ ઓક્સાઈડને ધ્યાનમાં લો. \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2, \mathrm{CO}\) અને \(GeO.\) ઉભયગુણી ઓક્સાઈડ _______ છે.JEE Mains 2024 Hard
- ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.JEE Mains 2023 Medium
- જ્યારે 81.0 g એલ્યુમિનિયમને 128.0 g ઓક્સિજન વાયુ સાથે પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ ગ્રામમાં _______ છે - (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે:
Al નો મોલર દળ \(27.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે
O નો મોલર દળ \(16.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છેJEE Mains 2025 Medium - એક અષ્ટફલકીય સંકુલ કે જેનું સૂત્ર \(\mathrm{CoCl}_3 \mathrm{nNH}_3\) છે, તેની \(\mathrm{AgNO}_3\) ના વધુ પડતા દ્રાવણ સાથે પ્રતિક્રિયા કરવાથી 2 મોલ \(\mathrm{AgCl}\) આપે છે. સંકુલમાં Co ની ઓક્સિડેશન અવસ્થા ' \(x\) ' છે એમ ધારો. ' \(\mathrm{x}+\mathrm{n}\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- સમૂહ કે જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- પરવલય \(P\) એવી રીતે આપેલ છે કે જેથી તેનું શિરોબિંદુ અને નાભીએ ધન \(x\) -અક્ષ પર ઉગમબિંદુ થી અનુક્રમે \(2\) અને \(4\) એકમ અંતરે રહે. જો ઉગમબિંદુ \(O\,(0,0)\) માંથી પરવલય પર સ્પર્શક દોરવામાં આવે તો તે પરવલય \(P\) ને બિંદુઓ \(\mathrm{S}\) અને \(\mathrm{R}\) માં છેદે છે તો \(\triangle \mathrm{SOR}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- \({\left( {{x^2} + \frac{2}{x}} \right)^{15}}\) ના વિસ્તરણમાં \(x^{15}\) ના સહગુણક અને અચળ પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2013 Hard
- સમીકરણ \(\mathrm{e}^{5\left(\log _{\mathrm{e}} x\right)^2+3}=x^8, x\gt0\) ના તમામ ઉકેલોનો ગુણાકાર છે :JEE Mains 2025 Medium
- અહી વક્ર \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\cos \left(\frac{1}{2} \cos ^{-1}\left(e^{-x}\right)\right) d x=\sqrt{e^{2 x}-1} \,d y\) નો ઉકેલ દર્શાવે છે . જો તે \(y\)-અક્ષને \(y=-1\) આગળઅને \(x\)-અક્ષને બિંદુ \((\alpha, 0)\) છેદે છે તો \(\mathrm{e}^{\alpha}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક આદર્શ વાયુ પર અચળ તાપમાને \(\Delta P\) જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે \(\Delta T\) જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ \(300\, K\) અને \(2\;atm\) છે. જો \(|\Delta T|=C|\Delta P|\) હોય તો \(C\) નું મૂલ્ય \((K / a t m)\) માં કેટલું હશે?JEE Mains 2020 Hard
- એક વર્તુળાકાર ટેબલ તેની ધરીની આસપાસ \(\omega\) \(\mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય વેગથી પરિભ્રમણ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). ટેબલ પર ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસી ખાંચ છે. એક સ્ટીલનો દડો ખાંચ પર \(1 \mathrm{~m}\) ના અંતરે ધીમેથી મૂકવામાં આવે છે. બધી સપાટીઓ લીસી છે. જો ટેબલની ત્રિજ્યા \(3 \mathrm{~m}\) હોય, તો જ્યારે દડો ટેબલ છોડે છે ત્યારે ટેબલની સાપેક્ષમાં દડાનો ત્રિજ્યાવર્તી વેગ \(x \sqrt{2} \omega\) \(\mathrm{m} / \mathrm{s}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard