JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
વિદ્યુતરસાયણિક કોષને વિદ્યુત વિભાજનીય કોષમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય?
- A બાહ્ય વિરુદ્ધ વિભવ \(\mathrm{E}_{\text {cell }}^0\) કરતાં વધુ લાગુ પાડવો.
- B ક્ષાર સેતુમાં આયનોના પ્રવાહને ઉલટાવવો.
- C બાહ્ય વિરુદ્ધ વિભવ \(\mathrm{E}_{\text {cell }}^0\) કરતાં ઓછો લાગુ પાડવો.
- D એનોડ અને કેથોડ પર ઇલેક્ટ્રોડ્સની અદલાબદલી કરવી.
Answer & Solution
Correct Answer
(A) બાહ્ય વિરુદ્ધ વિભવ \(\mathrm{E}_{\text {cell }}^0\) કરતાં વધુ લાગુ પાડવો.
Step-by-step Solution
Detailed explanation
લાગુ પાડેલો બાહ્ય વિભવ \(\mathrm{E}_{\text {cell }}^0\) કરતાં વિરુદ્ધ દિશામાં વધુ હોવો જોઈએ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?JEE Mains 2021 Hard
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- \(\lambda\) ની બધી જ વાસ્તવિક કિમતોનો ગણ મેળવો કે જેથી દ્વિઘાત સમીકરણ \(\left(\lambda^{2}+1\right) x ^{2}-4 \lambda x +2=0\) ના બરાબર એક જ બીજ \((0,1)\) માં મળે.JEE Mains 2020 Hard
- જો \(y^{1 / 4}+y^{-1 / 4}=2 x\), અને \(\left(x^{2}-1\right) \frac{d^{2} y}{d x^{2}}+\alpha x \frac{d y}{d x}+\beta y=0\) હોય તો \(|\alpha-\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ત્રણ બેગ \(A\), \(B\) અને \(C\) માં અનુક્રમે \(7\) લાલ, \(5\) કાળા; \(5\) લાલ, \(7\) કાળા અને \(6\) લાલ, \(6\) કાળા દડાને રાખેલ છે.એક બેગની યાદચ્છિક રીતે પસંદ કરી ને એક દડો પસંદ કરવામાં આવે છે . જો દડો કાળો હોય તો તે બેગ \(\mathrm{A}\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium
- \(3\,m s ^{-1}\) ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ \(1400\,kg (600\,kg\) - પેસેન્જર \(+ 800\,kg -\) લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ \(2000\,N\) હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... \(kW\) હશે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium