JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(300\,K\) અને \(500\,torr\) પર \(N_2\) ની પાણીમાં દ્રાવ્યતા \(0.01\,g\,L^{- 1}\) છે. તો \(750\,torr\) પર દ્રાવ્યતા ( in \(g\,L^{ -1}\)) જણાવો.
- A \(0.0075\)
- B \(0.005\)
- C \(0.02\)
- D \(0.015\)
Answer & Solution
Correct Answer
(D) \(0.015\)
Step-by-step Solution
Detailed explanation
According to Henry law \(\frac {P_1}{P_2}\,=\,\frac {S_1}{S_2}\) \(\frac {500}{750}\,=\,\frac {0.01}{S_2}\) \(\therefore \) \(=\,\frac {750\times 0.01}{500}\) \(=\,0.015\,g/L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.JEE Mains 2017 Medium
- નીચે આપેલા પૈકી ક્યું ખોટું વિધાન છે ?JEE Mains 2024 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.JEE Mains 2019 Hard
- અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સમાંતર શ્રેણી \(a_1, a_2, a_3, ……\) ના પ્રથમ \(n\) પદોનો સરવાળો \(50\,n\, + \,\frac{{n\,(n\, - 7)}}{2}A\) છે. જ્યાં \(A\) અચળ છે જો \(d\) સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હોય તો \((d,a_{50})\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો વક્ર \(y = \cos \,\left( {x + f} \right),\, - 1\, - \pi \le x \le 1 + \pi ,\) નો સ્પર્શક \(x + 2y = k\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2013 Hard
- \(\frac{48}{\pi^{4}} \int_{0}^{\pi}\left(\frac{3 \pi x ^{2}}{2}- x^{3}\right) \frac{\sin x }{1+\cos ^{2} x } dx\)ની કિંમત \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- સ્ફટિક ક્ષેત્રના લીધે નીચેનામાથી ક્યાં સંકીર્ણની સ્થિરતા સૌથી વધુ (મહતમ)હશે\(?\)JEE Mains 2022 Easy
- એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.JEE Mains 2025 Medium