ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)

એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના \(4.5\,moles\)ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, \(HI\) નાં \(3\,moles\) મળી આવેલ છે.\(H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )\) માટે સંતુલન અચળાંક \(........\) છે.

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(3\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(H _{2( g )}+ I _{2( g )} \rightleftharpoons 2 HI _{( g )}\) \(K _{ c }=\frac{[ HI ]^2}{\left[ H _2\right]\left[ I _2\right]}=\frac{(3)^2}{3 \times 3}=\frac{9}{9}=1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app