JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
એક કોષમાં, નીચે આપેલ પ્રક્રિયાઓ ભાગ લે છે. \(Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V\) \(2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V\) \(298\,K\) પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ \(x \times 10^{-2}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)
- A \(95\)
- B \(202\)
- C \(23\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(23\)
Step-by-step Solution
Detailed explanation
\(Fe _{\text {Cathode }}^{+3}+ I _{\text {anode }}^{-} \longrightarrow I _{2}+ Fe ^{+2}\) \(E _{\text {Cell }}^{0}= E _{\text {cathode }}^{0}- E _{\text {anode }}^{0}\) \(=0.77-0.54\) \(=0.23\) \(=23 \times 10^{-2}\, V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard - \({V}_{2} {O}_{3}\) અને \({CrO}\) ઓક્સાઇડનો સ્વભાવ પ્રકાર અનુક્રમે \({X}\) અને \({Y}\) તરીકે અનુક્રમિત છે. \({X}\) અને \({Y}\)નો સાચો સમૂહ છે:JEE Mains 2021 Medium
- \(20\,^oC\) તાપમાને એક દ્રાવણ \(1.5\) મોલ બેન્ઝિન અને \(3.5\) મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે \(74.7\,torr\) અને \(22 .3\, torr\) હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો .JEE Mains 2015 Hard
- આપેલ પ્રક્રિયા માટે \(A\). સંયોજન '\(B\)' એરોમેટિક છે. \(B\). ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે. \(C\). '\(A\)' ચલરૂપક્તા દર્શાવે છે. \(D\). સંયોજન \(B\) માં \(C-C\)ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- \(298 \,K\) પર નીચે આપેલા કોષનો \(Emf\, V\) માં \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય .... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(Zn | Zn ^{2+}(0.1\, M ) \| Ag ^{+}(0.01 \,M )| Ag\) [આપેલ \(: E_{Z n^{+2}/Z_{n}}^{0}=-0.76 \,V ; E _{A g^{+} / A_{ g }}^{0}=+0.80 \,V ; \frac{2.303 RT }{ F }=0.059\)]JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો . \((A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},\)
\((B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}\)
\((C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}\)JEE Mains 2015 Hard - આપેલ પરિપથમાં \(Y\) નું મૂલ્ય શું મળે?
JEE Mains 2020 Medium - નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - નીચે આપેલી પ્રતિવર્તી રાસાયણીક પ્રક્રિયા ધ્યાનમાં લો. \({A_2}(g)\, + \,{B_2}(g)\,\overset {{K_1}} \leftrightarrows \,2AB(g)\,\,\,......(1)\) \(6AB\,(g)\,\,\overset {{K_2}} \leftrightarrows \,\,3{A_2}(g)\, + \,3{B_2}(g)......(2)\) તો \(K_1\) અને \(K_2\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2019 Hard
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
- પ્લેટો વચ્ચેનું અંતર 5 mm ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે ભારિત કરવામાં આવે છે. 2 mm જાડાઈની અબરખની પરતને દાખલ કરતા અને પ્લેટના જોડાણને બેટરીના છેડા વચ્ચે જાળવી રાખતા, એવું જણાય છે કે તે બેટરીમાંથી 25% વધુ ભાર ખેંચે છે. અબરખનો ડાયઇલેક્ટ્રીક અચળાંક __________ છે.JEE Mains 2026 Easy