JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
બેઝિક માધ્યમમાં 1.2 M KI દ્વાવણ ના 500 mL ને \(0.2 M KMnO _4\) ના 500 mL સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂક્ત થયેલા આયોડિનને સ્ટાર્ચ સૂચકની હાજરીમાં જયાં સુધી વાદળી રંગ દૂર ન થાય ત્યાં સુધી પ્રમાણિત \(0.1 M Na _2 S_2 O _3\) દ્વાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. વપરાતા \(Na _2 S_2 O _3\) નું કદ (L માં) __________ છે. (નજીકનો પૂર્ણાંક)
- A 1
- B 2
- C 3
- D 4
Answer & Solution
Correct Answer
(C) 3
Step-by-step Solution
Detailed explanation
\(MnO _4^{-}+ I ^{-} \rightarrow MnO _2+ I _2\) \(I _2+ S _2 O _3^{2-} \rightarrow S _4 O _6^{2-}+ I ^{-}\) \(KMnO _4\) ના ગ્રામ તુલ્યાંક = \(Na _2 S_2 O _3\) ના ગ્રામ તુલ્યાંક \(0.2 \times \frac{500}{1000} \times 3=0.1 \times V \times 1\) \(V =3 L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.
JEE Mains 2021 Medium - \((±)Ph(C=O)C ( OH )( CN ) Ph\) ના \(HCN\) સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા અવકાશીય સમધટકની સંખ્યા \(........\) છે.[જ્યાં \(Ph\) is \(\left.\equiv C _6 H _{5^{-}}\right]\)JEE Mains 2022 Medium
- \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
- સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\left|\begin{array}{ccc}x+1 & x & x \\ x & x+\lambda & x \\ x & x & x+\lambda^2\end{array}\right|=\frac{9}{8}(103 x+81)\), હોય,તો \(\lambda\), \(\frac{\lambda}{3}\) એ \(.........\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard
- એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- ક્રોમાઇટ અયસ્ક \(\left(\mathrm{FeCr}_2 \mathrm{O}_4\right)\) નું \(\mathrm{Na}_2 \mathrm{CO}_3\) સાથે \(\mathrm{O}_2\) ની હાજરીમાં ગલન કરતા બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનો મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=(y+1)\left((y+1) e^{x^{2} / 2}-x\right), y(2)=0\) નો ઉકેલ હોય તો \(y'(1)\) મેળવો.JEE Mains 2021 Hard
- શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે.JEE Mains 2022 Medium
- જો સંકલન \(\int_{0}^{5} \frac{x+[x]}{e^{x-[x]}} \,d x=\alpha e^{-1}+\beta\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta \in R, 5 \alpha+6 \beta=0\), અને \([\mathrm{x}]\) એ \(x\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \((\alpha+\beta)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard