JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.
- A બંને \((A)\) અને \((R)\) સાચાં છે, અને \((R)\) એ \((A)\) નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.
- B બંને \((A)\) અને \((R)\) સાચાં છે, અને \((R)\) એ \((A)\) નું યોગ્ય સ્પષ્ટીકરણ નથી.
- C \((A)\) સાચું છે પણ પરંતુ \((R)\) ખોંટુ છે.
- D \((A)\) ખોટુ છે પણ પરંતુ \((R)\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(D) \((A)\) ખોટુ છે પણ પરંતુ \((R)\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Ionic radius of \(O ^{2-}\) is more than that of \(Mg ^{2+}\) Both \(O ^{2-}\) and \(Mg ^{2+}\) are isoelectronic with \(10\) electrons
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોડિયમ ક્લોરાઇડની \(3\,M\) દ્રાવણની ઘનતા \(1.252\,g\,mL^{-1}\) છે. તો દ્રાવણતી મોલાલિટી ............. \(\mathrm{m}\) જણાવો.(મોલર દળ, \(NaCl = 585\,g\,mol^{-1}\) )JEE Mains 2013 Hard
- અણુઓમાં બંધની વધતી જતી આયનીય લાક્ષણિકતાના ક્રમમાં ગોઠવો.
[\(\mathrm{LiF}, \mathrm{K}_2 \mathrm{O}, \mathrm{N}_2, \mathrm{SO}_2\) અને \(\mathrm{CIF}_3\)]JEE Mains 2024 Hard - જ્યારે ઇથેન-1,2-ડાયઍમાઇનને નિકલ (II) ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે, ત્યારે અવલોકિત રંગ પરિવર્તનનો ક્રમ હશે :JEE Mains 2025 Medium
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય \(6.93\) મિનિટ હોય તો પ્રક્રિયાના \(99\)% પૂર્ણ થવા માટે જરૂરી સમય _____ મિનિટ થશે.
(આપેલ છે : \(\log 2 = 0.3010\))JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(sp^3d^2\) સંકરણ કોના દ્વારા દર્શાવતુ નથી ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium - મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.JEE Mains 2022 Medium
- જો એમીટર પ્રવાહ \(4\, mA\) જેટલો બદલવામાં આવે તો કલેકટર પ્રવાહ \(3.5\, mA\) જેટલો બદલાય છે. \(\beta\) નું મૂલ્ય ...........JEE Mains 2021 Medium
- સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક \(\sqrt 3\) હોય તો આપાત કોણ કેટલા ......\(^o\) હશે?JEE Mains 2019 Medium
- \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે.JEE Mains 2022 Hard
- ડાયમિથાઈલ સાયકલોપેન્ટેનના શક્ય અવકાશીય સમઘટકો (stereoisomers) ની કુલ સંખ્યા ............છે.JEE Mains 2022 Hard