ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે  મળે  છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  1. A \(X\) કરતાં \(Y\) વધારે દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ઊંચું ઉત્કલન બિંદુ ધરાવશે.
  2. B \(X\) કરતાં \(Y\) વધારે દ્વિધ્રુવીય ચાકમાત્રા  અને નીચું ઉત્કલન બિંદુ ધરાવશે.
  3. C \(Y\) કરતાં \(X\) ઓછી દ્વિધ્રુવીય ચાકમાત્રા અને નીચું ઉત્કલન બિંદુ ધરાવશે.
  4. D \(Y\) કરતાં \(X\) ઊંચી દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ઊચું ઉત્કલન બિંદુ ધરાવશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(Y\) કરતાં \(X\) ઊંચી દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ઊચું ઉત્કલન બિંદુ ધરાવશે.

Step-by-step Solution

Detailed explanation

When \(2-\) butyne is treated with \(H_2/\) Lindlar's catalyst, compound \(X\) (cis \(-2-\) butene) is produced as the major product; and when treated with \(Na/liq\,NH_3\) it produces \(Y\) (trans \(-2-\) butene) as the major product. Cisisomer \((X)\) will have higher dipole…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app