JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)
- A \(3 \& 3\)
- B \(2 \& 2\)
- C \(2 \& 3\)
- D \(1 \& 2\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \& 3\)
Step-by-step Solution
Detailed explanation
આમ કુલ સ્ટીરિયોઆઇસોમર \(=2\) ભૌમિતિક આઇસોમર \(=2(1\) સિસ +1 ટ્રાન્સ \()\) પ્રકાશીય આઇસોમર \(=3\) (2 પ્રકાશીય સક્રિય +1 પ્રકાશીય નિષ્ક્રિય) સ્ટીરિયોઆઇસોમર \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
- સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard - જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટને સાંદ્ર સલ્ફયુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ... ની બ્રાઉન-લાલ રંગની બાષ્પ મળે છે.JEE Mains 2013 Hard
- તાપમાન સાથે સંતુલન અચળાંકના ફેરફાર નીચે આપેલ છે તાપમાન \(\quad\) સંતુલન અચળાંક \(\begin{array}{ll} T _{1}=25^{\circ} C & K _{1}=100 \\ T _{2}=100^{\circ} C & K _{2}=100\end{array}\) \(T _{1}\) તાપમાને \(\Delta H ^{\circ}, \Delta G ^{\circ}\)ના મૂલ્યો અને \(T _{2}\) તાપમાને \(\Delta G ^{\circ}\)નું મૂલ્ય (\(kJ\, mol ^{-1}\) માં) અનુક્રમે , નજીક હશે? \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2020 Hard
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી \(10\) minutes પર \(0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}\) છે અને 20 minutes પર \(0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}\) છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______ મિનિટ છે. (આપેલ : \(\log 2=0.3010, \log 3=0.4771)\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બિંદુ \(P(2, 3)\) માંથી પસાર થતી અને રેખા \(x + y = 7\) ને બિંદુ \(P\) થી \(4\) એકમ દૂર છેદતી હોય તેવી રેખાનો ઢાળ મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયા સમૂહમાં તમામ આયનો અપ્રમાણસર પ્રક્રિયા દર્શાવે છે?JEE Mains 2021 Medium
- \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.JEE Mains 2023 Hard
- જો \({\cos ^{ - 1}}\,x\, - \,{\cos ^{ - 1}}\,\frac{y}{2}\, = \,\alpha ,\) કે જ્યાં \( - {\kern 1pt} 1\, \le \,x\, \le \,1,\,\) \(- {\kern 1pt} 2\, \le \,y\, \le \,2,\) \(x\, \le \,\,\frac{y}{2},\) તો દરેક \(x, y\) માટે \( 4x^2 -4xy\,\,cos\,\alpha + y^2\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- એક કપ કોફી \(90^{\circ} \mathrm{C}\) થી \(80^{\circ} \mathrm{C}\) સુધી t મિનિટમાં ઠંડી પડે છે જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય છે. તેવા જ એક કપ કોફીને તે જ ઓરડાના તાપમાને \(80^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) સુધી ઠંડી પડવા માટે લાગતો સમય કેટલો હશે?JEE Mains 2025 Medium
- સમીકરણો : \(x + ay = 0\), \(y + az = 0\) and \(z + ax = 0\) આપેલ છે તો \('a'\) ની વાસ્તવિક કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણો ને અનન્ય ઉકેલ હોય.JEE Mains 2013 Hard