ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે બે વિધાનો આપેલા છે. જે કથન \((A)\) અને કારણ \((R)\) તરીકે નિર્દેશીત કરેલા છે. કથન \(A:\) ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે. કારણ \(R:\) \(2p\) કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચું છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.

Step-by-step Solution

Detailed explanation

Ionisation energy \(= N > O\). In oxygen atom, \(2\) of the \(42 p\) electrons must occupy the same \(2 p\) orbital resulting in an increased electron electron-repulsion.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app