JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.
- A \(SO _{3}\)
- B \(SiO _{2}\)
- C \(CaO\)
- D \(Al _{2} O _{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(CaO\)
Step-by-step Solution
Detailed explanation
\(SO _{3}, SiO _{2}=\) Acidic \(CaO =\) Basic \(Al _{2} O _{3}=\) Amphoteric
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 Medium
- આર્જિનિન માટે કયું સાચું નથી ?JEE Mains 2023 Easy
- વિધાન-\(I:\) એનીલીનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરી મળતી નીપજને \(453-473\) \(K\) તાપમાને ગરમ કરતાં પેરા એમીનો બેન્ઝિન સલ્ફોનીક એસીડ મળે છે. જે લેસાઈન કસોટીમાં લોહી જેવા લાલ રંગ આપે છે. વિધાન \(II:\) ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન \(\mathrm{AlCl}_3\) સાથે ક્ષાર બનાવે છે, જેથી \(\mathrm{N}\) પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.JEE Mains 2024 Hard
- ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં, 5.3 g બેન્ઝાલ્ડિહાઈડમાંથી ડાઈબેન્ઝેલાસિટોન બનાવવા માટે, કુલ 3.51 g નીપજ પ્રાપ્ત થઈ. આ પ્રક્રિયામાં ટકાવાર નીપજ ______ % હતી.JEE Mains 2025 Medium
- ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Easy
- દ્રાવણ A, \(1\) g પ્રોટીન (મોલર દળ \(= 50000\) g mol\(^{-1}\)) ને \(0.5\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ \(x\) બાર છે. દ્રાવણ B, સમાન પ્રોટીનના \(2\) g ને \(1\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ B નું અભિસરણ દબાણ \(y\) બાર છે. દ્રાવણ A ના સંપૂર્ણ દ્રાવણને દ્રાવણ B ના સંપૂર્ણ દ્રાવણ સાથે સમાન તાપમાને મિશ્રિત કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ \(z\) બાર છે. \(x, y\) અને \(z\) અનુક્રમે છે:
\((R = 0.083\) L bar mol\(^{-1}\) K\(^{-1})\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\triangle A B C\) માં, બાજુ \(A C\) ની લંબાઈ 6 છે, શિરોબિંદુ \(B\) એ \((1,2,3)\) છે અને શિરોબિંદુઓ \(A, C\) રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{z-7}{-2}\) પર આવેલા છે. તો \(\triangle \mathrm{ABC}\) નું ક્ષેત્રફળ (ચો. એકમોમાં) ___ છે.JEE Mains 2025 Medium
- નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - સમૂહ \(14\) તત્ત્વો સંબંધિત નીચેના વિધાનોની યથાર્થતાનું મૂલ્યાંકન કરો. \((A)\) સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી નિયમિત રીતે ઘટે છે. \((B)\) વિદ્યુતઋણતા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટે છે. \((C)\) \(\mathrm{C}\) ની મહત્તમ સહસંયોજકતા \(4\) છે, જ્યારે અન્ય તત્ત્વો \(d\) કક્ષકોની હાજરીને કારણે તેમની સહસંયોજકતા વિસ્તૃત કરી શકે છે. \((D)\) ભારે તત્ત્વો \(\mathrm{p} \pi-p \pi\) બંધ બનાવતા નથી. \((E)\) કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ?JEE Mains 2022 Medium
- જો \(\int \frac{\sin ^{\frac{3}{2}} x+\cos ^{\frac{3}{2}} x}{\sqrt{\sin ^3 x \cos ^3 x \sin (x-\theta)}} d x=A \sqrt{\cos \theta \tan x-\sin \theta}+B \sqrt{\cos \theta-\sin \theta \operatorname{coc} x}+C\) હોય, જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે, તો \(AB =\) ...........JEE Mains 2024 Hard
- વિધેય \(f(x)=\left(\frac{2}{x}\right)^{x^{2}}, x>0\) ની સ્થાનીય મહતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard