JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.
- A \(8, 6, 4\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_3\)
- B \(14,7,6\) અને \(\mathrm{Cr}^{3+}\)
- C \(8,4,6\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_3\)
- D \(14,6,7\) અને \(\mathrm{Cr}^{3+}\)
Answer & Solution
Correct Answer
(D) \(14,6,7\) અને \(\mathrm{Cr}^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
સંતુલિત પ્રક્રિયા છે, \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+14 \mathrm{H}^{+}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Cr}^{3+}+7 \mathrm{H}_2 \mathrm{O}\) \(\mathrm{X}=14\), \(\mathrm{Y}=6\), \(\mathrm{~Z}=7\), \(\mathrm{A}=\mathrm{Cr}^{3+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.35 \mathrm{M}\) નું \(250 \mathrm{~mL}\) જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)\) નું જરૂરી દળ _______ \(\mathrm{g}\) છે. \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.\) નું દળ \(82.02 \mathrm{~g}\) \(\mathrm{mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium
- \(0.1\,g\) લેડ \((II)\) ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......\(L\) જોઈએ. (\(PbCl_2\) નો \(K_{SP}\) \( = 3.2 \times 10^{-8}\); \(Pb\) નું પરમાણ્વીય દળ \(= 207\, u\))JEE Mains 2018 Hard
- નીચે આપેલા માટે સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન શોધી.
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?JEE Mains 2014 Medium
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- જો \(S\) એ \(xy-\) સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ છે કે જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ અને બાકીના બે શિરોબિંદુઓ યામક્ષો પર આવેલ છે કે જેથી તેમના યામ પૂર્ણાંક બને છે અને જો \(S\) માં આવેલ તમામ ત્રિકોણનું ક્ષેત્રફળ \(50\) ચો.વર્ગ હોય તો \(S\) માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \(5000 \mathring A\) તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી \(0.001 \mathrm{~mm}\) જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.JEE Mains 2024 Hard
- જો સમાંતર શ્રેણીનું \(10^{\text {th }}\) મુ પદ \(\frac{1}{20}\) અને તેનું \(20^{\text {th }}\) મુ પદ \(\frac{1}{10},\) હોય તો પ્રથમ \(200\) પદોનો સરવાળો મેળવો.JEE Mains 2020 Medium