ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે.  \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને  \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)

  1. A \(10\)
  2. B \(5\)
  3. C \(12\)
  4. D \(15\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta T_{b}=i \times K_{b} \times m\) \(i \times 0.1 \times K_{b}=3 \times 0.05 \times K_{b} \times 2\) \(i=3\) \(\left[C r\left(N H_{3}\right)_{5} \cdot C l\right] C l_{2} \rightarrow\left[C r\left(N H_{3}\right)_{5} C l\right]^{+2}+2 C l^{-}\) \(x=5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app