JEE Mains · Chemistry · STD 11 - તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
\(A, B, C, D\) ચાર તત્વોની સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચનાઓ નીચે આપેલ છે. \(3 s^{2}\); \(3 s^{2} 3 p^{1}\); \(3 s ^{2} 3 p ^{3}\); \(3 s^{2} 3 p^{4}\) તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \((B) < (A) < (D) < (C)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(3 s ^{2} \rightarrow Mg\)
\(3 s ^{2} 3 p ^{1} \rightarrow Al\)
\(3 s ^{2} 3 p ^{3} \rightarrow P\)
\(3 s ^{2} 3 p ^{4} \rightarrow S\)
\(C > D > A > B\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 સરળ - નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?JEE Mains 2017 અઘરું
- \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 અઘરું
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 અઘરું
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 અઘરું
- બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 અઘરું
JEE Mains ના વધુ PYQ
- અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:JEE Mains 2017 મધ્યમ
- સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 મધ્યમ
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- નિર્બળ એસિડ \((HA)\) માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા \(pH\, = 6\) ધરાવતું બફર મળે છે. જો \(HA\) નો આયનીકરણ અચળાંક \(10^{-5}\) હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.JEE Mains 2017 મધ્યમ
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 સરળ - આપેલ પરિપથમાં \(1\; \Omega\) અવરોધમાથી પસર થતો પ્રવાહ \(I_{1}\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2020 મધ્યમ