JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\mathrm{S} \mathrm{cm}^2 \mathrm{~mol}^{-3 / 2} \mathrm{~L}^{1 / 2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Lambda_{\mathrm{m}}=\Lambda_{\mathrm{m}}^{\circ}-\mathrm{A} \sqrt{\mathrm{C}}\)
Units of \(\mathrm{A} \sqrt{\mathrm{C}}=\mathrm{S} \mathrm{cm}^2 \mathrm{~mole}^{-1}\)
Uits of \(\mathrm{A}=\mathrm{S} \mathrm{cm}^2 \mathrm{~mole}^{-3 / 2} \mathrm{~L}^{1 / 2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 અઘરું
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.JEE Mains 2018 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : બફર દ્રાવણ એ કોઈ ચોક્કસ માત્રામાં મિશ્રિત ક્ષાર અને એસિડ અથવા બેઈઝનું મિશ્રણ છે. વિધાન \((II)\) : રક્ત એ કુદરતી રીતે બનતું બફર દ્રાવણ છે જેનું \(\mathrm{pH}\) \(\mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3\) સાંદ્રતા દ્વારા જાળવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ
- H પરમાણુની પ્રથમ (નિમ્ન) બામર રેખાની ઊર્જા x J છે. H પરમાણુની દ્વિતિય બામર રેખાની ઊર્જા (J માં) શોધો.JEE Mains 2026 મધ્યમ
- નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
-

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A:\) એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે. કારણ \(R:\) ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે. ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ \(\mathrm{V}_{0}\) નું પરિમાણ પ્લાન્કના અચળાંક \(h\), પ્રકાશનો વેગ \(c\), ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G\) અને વિદ્યુતપ્રવાહ \(A\) ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય?JEE Mains 2020 અઘરું
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 મધ્યમ
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 મધ્યમ