JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(-I:\) સલ્ફરના \(\alpha\) અને \(\beta\) સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે. વિધાન \(-II:\) ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- B બંને, વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- C બંને, વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- D વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(C) બંને, વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
Step-by-step Solution
Detailed explanation
\(\alpha-\) sulphur \(\underset{{ < \,369\,K}}{\overset{{ > \,369\,K}}{\longleftrightarrow}}\) \(\beta-\) sulphur at room temperature \(\alpha-\) sulphur (Rhombic) is most stable form.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 Medium
- 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
- વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?JEE Mains 2014 Hard
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-(+)-glucose \(+\mathrm{D}-(+)\) fructose \(\xrightarrow{-\mathrm{H}_2 \mathrm{O}}\) sucrose
વિધાન II : સુક્રોઝના જળવિભાજન દરમિયાન ઇન્વર્ટ સુગર બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો -JEE Mains 2025 Easy - જો \(\mathrm{e}_{1}\) અને \(\mathrm{e}_{2}\) એ અનુક્રમે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1\) અને અતિવલય \(\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1\) ની ઉકેન્દ્રીતા હોય અને બિંદુ \(\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)\) એ ઉપવલય \(15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},\) પર હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\int\limits_0^x {f\left( t \right)} dt = {x^2} + \int\limits_x^1 {{t^2}f\left( t \right)dt} \), તો \(f'(1/2)\) મેળવો .JEE Mains 2019 Hard
- ઉષ્માગતિકીય ફેરફારોમાં નીચેના પૈકી ક્યુ વિધાન/સંબંધ સાચું નથી ?JEE Mains 2013 Hard
- બે સુસંગત એકરંગી પ્રકાશના કિરણપૂંજ જેની તીવ્રતાઓ 4I અને 9I છે, તેમનું સંપાતિકરણ કરવામાં આવે છે. પરિણામી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ વચ્ચેનો તફાવત xI છે. \(x\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- \((1 + x)^2 (1 + x^2)^3 ( 1 + x^3)^4\) ના વિસ્તરણમાં \(x^{10}\) નો સહગુણક મેળવો.JEE Mains 2018 Hard