JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે \(.......\) છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,\(2-\)ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝ
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Both Amylose and Sucrose does not give Benedict's test.


Chemistry ના વધુ પ્રશ્નો
- ઓરડાના તાપમાને, \(360\,g\) પાણીમાં \(0.60\, g\) યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ \(35\, mm\, Hg\) હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. \(\mathrm{mm\,Hg}\) જણાવો. (યુરિયાનો અણુભાર \(= 60\, g\, mol^{-1}\))JEE Mains 2019 અઘરું
- \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 મધ્યમ - \(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 મધ્યમ
- નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ આપતા નથી ?JEE Mains 2015 અઘરું
- નીચેનામાંથી કયો સંકીર્ણ જાંબલી રંગનો છે?JEE Mains 2021 અઘરું
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે \({d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t\) મુજબ બદલાય છે; જ્યાં \({d}_{0}, \omega\) અને \(a_{0}\) અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે?JEE Mains 2021 અઘરું
- ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે.JEE Mains 2024 અઘરું
- એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો.JEE Mains 2018 મધ્યમ
- નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 અઘરું
- નીચે મુજબની રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લો. \({ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6\) \(A_6\)ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?JEE Mains 2023 મધ્યમ
- એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે \(0.9\, km\) અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને \(5\, seconds\) પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(330\, m/s\) હોય તો એંજિનનો વેગ \(m/s\) માં કેટલો હશે?JEE Mains 2013 સરળ