JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.
- A \(6\)
- B \(8\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu=\sqrt{n(n+2)}\,B M\) \(4.90=\sqrt{n(n+2)}\) \(n=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

0.1 મોલ સંયોજન 'S' નું વજન _______ g થશે. (આપેલ છે કે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - \(T\) તાપમાને કોય પણ કણની સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2}\,kT\) છે. તો દ-બ્રોગ્લી તરંગલંબાઈ ક્યા ક્રમને અનુસરશે ?JEE Mains 2015 Hard
- એક સંયોજન \((x)\) જેનો મોલર દળ \(108 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, તે એસિટિલીકરણ પામે છે અને \(192 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) મોલર દળ ધરાવતું ઉત્પાદન આપે છે. સંયોજન \((x)\) માં એમીનો સમૂહોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 Medium - એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો શંકાવ \(y - 6 = x^2\) ના બિંદુ \((2, 10)\) આગળ નો સ્પર્શકએ વર્તુળ \(x^2 + y^2 + 8x - 2y = k\) (કોઈ નિચ્છિત \(k\) માટે ) ને બિંદુ \((\alpha ,\,\beta )\) માં સ્પર્શે છે તો \((\alpha ,\,\beta )\) મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે ABC એક ત્રિકોણ છે. બાજુ AB પર ચાર બિંદુઓ \(p _1, p _2\), \(p _3, p _4\), બાજુ BC પર પાંચ બિંદુઓ \(p _5, p _6, p _7, p _8, p _9\) અને બાજુ AC પર ચાર બિંદુઓ \(p _{10}, p _{11}, p _{12}, p _{13}\) લો. આમાંથી કોઈ પણ બિંદુ ત્રિકોણ ABC નું શિરોબિંદુ નથી. તો, બિંદુઓ \(p _1, p _2, \ldots . p _{13}\) માંથી તમામ શિરોબિંદુઓ લઈને બનાવી શકાય તેવા કુલ પંચકોણની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પિક્રિક એસીડ એ \(2,4,6\) - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે. વિધાન \(II\) : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ \(- 2,4 -\) ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર \(\mathrm{HNO}_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- ધારો કે \(a,b \in R,\left( {a \ne 0} \right)\). જો વિધેય \(f\) એ વ્યાખ્યાયિત છે કે \(f\left( x \right)\left\{ \begin{array}{l}
\frac{{2{x^2}}}{a}\,\,\,\,\,\,\,\,\,\,\,\,,\,\,\,\,\,0 \le x < 1\,\,\,\\
a\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,\,\,\,\,\,1 \le x < \sqrt 2 \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\\
\frac{{2{b^2} - 4b}}{{{x^3}}}\,\,\,,\,\,\,\,\,\sqrt 2 \le x < \infty
\end{array} \right.\,\,\,\,\) એ \(\left[ {0,\infty } \right)\) પર સતત હોય તો \((a, b)\) જોડ મેળવો.JEE Mains 2016 Hard - એમોનિયાની વધારે \(Cl _{2}\) સાથે પ્રક્રિયા કરીને ......આપે છે;JEE Mains 2020 Medium
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium