JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.
- A \(VOSO _{4}\) એ રિડક્ષનકર્તા છે.
- B \(Cr _{2} O _{3}\) એ ઉભયગુણી ઓકસાઈડ છે.
- C \(RuO _{4}\) એ ઓક્સિડેશનકર્તા છે.
- D માણેકનો લાલ રંગ (Red colour of ruby) એ \(Co ^{3+}\) ની હાજરીનાં કારણે છે.
Answer & Solution
Correct Answer
(D) માણેકનો લાલ રંગ (Red colour of ruby) એ \(Co ^{3+}\) ની હાજરીનાં કારણે છે.
Step-by-step Solution
Detailed explanation
\((i)\) In \(VOSO _{4},{ }^{\prime} V ^{\prime}\) is in \(+4\) oxidation state. So it act as oxidising agent. \((ii)\) \(Cr _{2} O _{3}\) is an amphoteric oxide. \((iii)\) \(\operatorname{In} RuO _{4},\) \('Ru'\) is in \(+8\) oxidation state. So it act as oxidising agent.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પૈકી, મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહોની કુલ સંખ્યા __________છે. (પૂણાંક આધારિત) \( -\mathrm{OCH}_3,-\mathrm{NO}_2,-\mathrm{CN},-\mathrm{CH}_3-\mathrm{NHCOCH}_3,\) \( -\mathrm{COR},-\mathrm{OH},-\mathrm{COOH},-\mathrm{Cl}\)JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?JEE Mains 2017 Hard
- નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, \(0.1840\, g\) એક કાર્બનિક સંયોજન \(30\, mL\) નાઈટ્રોજન આપે છે જેને \(287\, K\) અને \(758\, mm\) ના \(Hg\) દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : \(287\, K\) પર જલીય તાણ \(=14\, mm\, of \,Hg\)]JEE Mains 2021 Hard
- સંકિર્ણ \([M(H_2O)_6]Cl_2\) માં ધાતુ આયનની કઈ જોડી \(3.9\, BM\) ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આપેલ , \((i)\,\,C\,({\rm{graphite}})\, + \,{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = x\,\,kJ\,mo{l^{ - 1}}\) \((ii)\,\,C\,({\rm{graphite}})\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,CO\,(g);\,\Delta r{H^\circleddash} = y\,\,kJ\,mo{l^{ - 1}}\) \((iii)\,\,CO\,(g)\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = z\,\,kJ\,mo{l^{ - 1}}\) ઉપરોક્ત, ઊષ્મારાસાયણિક સમીકરણો ના આધારે નીચેનામાંથી ક્યો બીજગણિતિક સંબંધ સાચો છે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(2 \tan ^2 \theta-5 \sec \theta=1\) ને અંતરાલ \(\left[0, \frac{n \pi}{2}\right]\) માં બરાબર \(7\) ઉક્લો હોય, \(n \in N\) ની ન્યુનતમ કિંમત માટે, તો \(\sum_{k=1}^n \frac{k}{2^k}\) = ...........JEE Mains 2024 Hard
- \(1\, m\) ઊંચાઈ ધરાવતા ટેબલ પર એક \(1.9\, kg\) દળનો બ્લોક પડેલો છે. \(0.1\, kg\) ધરાવતી ગોળી આ બ્લોક સાથે અથડાય અને તેની સાથે જોડાઈ જાય છે. જો અથડાતાં પહેલા આ ગોળીનો સમક્ષિતિજ દિશામાં વેગ \(20\, m / s\) હોય તો પછી બ્લોક જ્યારે જમીન સાથે અથડાય તેની પહેલા આ જોડાયેલા તંત્રની ગતિઉર્જા કેટલા \(J\) હશે? \([g =10\, m / s ^{2}\). ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.\(]\)JEE Mains 2020 Medium
- જ્યારે શર્કરા \('X'\) ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં, બે સમઘટકો ' \(A\)' અને '\(B\)' બને છે. ' \(A\)' નું \(HNO\, 3\) સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '\(B\)' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' \(X\) ' શોધો.JEE Mains 2022 Medium
- \(\left(\sin 70^{\circ}\right)\left(\cot 10^{\circ} \cot 70^{\circ}-1\right)\) નું મૂલ્ય __________ છે:JEE Mains 2025 Easy
- \(\left(1+2^{1 / 3}+3^{1 / 2}\right)^6\) ના વિસ્તરણમાં તમામ સંમેય પદોનો સરવાળો = __________JEE Mains 2025 Easy
- આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium