JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(1^{\text {st }} \)ઘટકના \(n_{1}\) મોલ્સ અને \(2^{\text {nd }}\) ઘટકના \(n_{2}\) મોલ્સ ધરાવતા બે ઘટકોનો દ્રાવણ તૈયાર છે. ઘટક \(1\) અને \(2\) ના આણ્વિય દળ અનુક્રમે \(M _{1}\) અને \(M _{2}\) છે જો \(2^{\text {nd }}\) ઘટકમાં \( d \) એ દ્રાવણમાં ઘનતા \(g\, mL ^{-1}\) માં છે ,\(C _{2}\) એ મોલારિટી છે અને \(x _{2}\)એ મોલ અંશ છે તો \(C_{2}\) ............તરીકે વ્યક્ત કરી શકાય છે
- A \(C _{2}=\frac{1000 x _{2}}{ M _{1}+ x _{2}\left( M _{2}- M _{1}\right)}\)
- B \(C _{2}=\frac{ d x _{2}}{ M _{2}+ x _{2}\left( M _{2}- M _{1}\right)}\)
- C \(C _{2}=\frac{ d x _{1}}{ M _{2}+ x _{2}\left( M _{2}- M _{1}\right)}\)
- D \(C _{2}=\frac{1000 dx _{2}}{ M _{1}+ x _{2}\left( M _{2}- M _{1}\right)}\)
Answer & Solution
Correct Answer
(D) \(C _{2}=\frac{1000 dx _{2}}{ M _{1}+ x _{2}\left( M _{2}- M _{1}\right)}\)
Step-by-step Solution
Detailed explanation
\(C_{2}=\frac{x_{2}}{\left[x_{2} M_{2}+\left(1-x_{2}\right) M_{2}\right] / C l} \times 1000\) \(C_{2}=\frac{1000 d x_{2}}{M_{1}+\left(M_{2}-M_{1}\right) x_{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયા સંયોજનની જોડ સ્થાનની સમઘટકો છે?JEE Mains 2015 Medium
- 1 લિટર બફર દ્રાવણ નિર્ભેળ પાણીમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NH}_4 \mathrm{Cl}\) પ્રત્યેકના 0.10 મોલ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત દ્રાવણમાં HCl ના 0.05 મોલ ઉમેરવાથી pH માં થતો ફેરફાર ________ \(\times 10^{-2}\) છે, (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \(\mathrm{NH}_3\) નો \(\mathrm{pK}_{\mathrm{b}}=4.745\) અને \(\log _{10} 3=0.477\))JEE Mains 2025 Medium
- એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
\(A _2(g)\) ના વિયોજનની માત્રા \(\left( x \times 10^{-2}\right)^{1 / 2}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x =\) _______.પદાર્થ \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) \(A _2\) -100.00 \(A \) -50.832
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]JEE Mains 2026 Medium - નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક \(Ce= 58, Gd= 64\) અને \(Eu= 63.\)) \((a)\) \(\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]\) \((b)\) \(Gd \left( NO _{3}\right)_{3}\) અને \((c)\) \(Eu \left( NO _{3}\right)_{3}\)JEE Mains 2021 Medium
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- આપેલ એમિનો એસિડની યાદીમાંથી આવશ્યક એમિનો એસિડની કુલ સંખ્યા _______ છે. આર્જિનિન, ફિનાઇલએલાનિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, હિસ્ટીડિન, વેલિન, પ્રોલાઇનJEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(\theta=\frac{\pi}{5}\) અને \(A=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right] \cdot\) અને \(B=A + A ^{4},\) હોય તો \(\operatorname{det}( B )\)JEE Mains 2020 Hard
- એક બલૂન \(10\; m/s\) ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી \(75\) મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? (\(g=10 \,{m} / {s}^{2}\) લો)JEE Mains 2021 Hard
- એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(50 \Omega\) છે અને તે મહતમ \(5 \mathrm{~mA}\) પ્રવાહને પસાર થવા દે છે.તેનું \(100 \mathrm{~V}\) માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ કેટલો છે?JEE Mains 2024 Hard
- સમાંતર શ્રેણી \(b_{1}, b_{2}, \ldots,\) \(b_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(a _{1}, a _{2}, \ldots, a _{ n }\) ના સામાન્ય તફાવત કરતાં \(2\) વધારે છે જો \(a _{40}=-159, a _{100}=-399\) અને \(b _{100}= a _{70},\) હોય તો \(b _{1}\) ની કિમત શોધો.JEE Mains 2020 Hard
- \(2\,kg\) દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી \(5\) મી સેકન્ડના અંતે \(10000\,J\) ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ \(.............N\) છે.JEE Mains 2023 Medium
- ધારોકે વર્તુળ \(x^2+y^2-3 x+10 y-15=0\) પરનાં બિંદુઓ \(A(4,-11)\) અને \(B(8,-5)\) પરનાં સ્પર્શકો બિંદુ \(C\) પર છેદે છે. તો જેનું કેન્દ્ર \(C\) હોય અને \(A\) તથા \(B\) ને જોડતી રેખા જેનો સ્પર્શક હોય તેવા વર્તુળની \(............\) ત્રિજ્યા છે.JEE Mains 2023 Hard