JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે આપેલાને ઉતરતા એસિડિક સામર્થ્ય પ્રમાણે ક્રમમાં ગોઠવો.

- A \(A > B > C > D\)
- B \(B > A > C > D\)
- C \(D > C > A > B\)
- D \(D > C > B > A\)
Answer & Solution
Correct Answer
(A) \(A > B > C > D\)
Step-by-step Solution
Detailed explanation
The correct order of acid strength is
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે
વિધાન I : N-N એકલ બંધ, \(\mathrm{P}-\mathrm{P}\) એકલ બંધ કરતાં નિર્બળ અને લાંબો હોય છે.
વિધાન II : સમૂહ 15 ના તત્ત્વોના સંયોજનો +3 ઓક્સિડેશન અવસ્થામાં સરળતાથી વિસંપ્રમાણન પ્રક્રિયાઓ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સાચી જોડ શોધો.સૂચિ\(-I\) કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) સૂચિ\(-II\) શોધાયેલ સ્પીસીઝો \((a)\) લેસાઈન કસોટી \((i)\) કાર્બન \((b)\) \(Cu ( II )\) ઓક્સાઈડ \((ii)\) સલ્ફર \((c)\) સિલ્વર નાઈટ્રેટ \((iii)\) \(N , S , P ,\) અને હેલોજન \((d)\) સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. \((iv)\) હેલોજન ચોક્કસપણે JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : પિક્રિક ઍસિડ એ 2,4,6 - ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન છે.
વિધાન II : ફિનોલ - 2,4 - ડાયસલ્ફોનિક ઍસિડને સાંદ્ર \(HNO _3\) સાથે પ્રક્રિયા કરીને પિક્રિક ઍસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.JEE Mains 2025 Medium
- જો અનંત સમગુણોતર શ્રેણી \(GP\) : \(a, ar, ar^{2}, a r^{3}, \ldots\) ના પદોનો સરવાળો \(15\) છે અને પદોનો વર્ગનો સરવાળો \(150 \) થાય છે તો \(\mathrm{ar}^{2}, \mathrm{ar}^{4}, \mathrm{ar}^{6} \ldots\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- સમૂહ કે જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:JEE Mains 2021 Medium
- સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?JEE Mains 2019 Hard
- બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો \(1,2,3,5,7\) અને \(11\) હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો \(8\) કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\lim _{x \rightarrow 0}\left(\frac{\tan ^{-1} x+\log _e \sqrt{\frac{1+x}{1-x}}-2 x}{x^5}\right)=\frac{2}{5}\)
વિધાન II : \(\lim _{\mathrm{x} \rightarrow 1}\left(\mathrm{x}^{\frac{2}{1-\mathrm{x}}}\right)=\frac{1}{\mathrm{e}^2}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium