ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

ડાયમિથાઈલગ્લાયોક્ઝાઈમના નિકલ (II) સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો :
A. તે રંગમાં લાલ છે.
B. pH = 9 પર તે પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે.
C. Ni આયન બે અયુગ્મિત d-ઈલેક્ટ્રોનો ધરાવે છે.
D. N-Ni-N બંધ ખૂણો \(90^{\circ}\) ના નિકટતમ (લગભગ નજીક) છે.
E. સંકીર્ણ ચાર પાંચ-સભ્યોવાળા ધાતુવલયો (metallacycles) (ધાતુ ધરાવતા ચક્રો) ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત C અને E
  2. B ફક્ત A, D અને B
  3. C ફક્ત B, C અને E
  4. D ફક્ત C અને D
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત B, C અને E

Step-by-step Solution

Detailed explanation

ઉપરોક્ત સંકીર્ણમાં, Ni +2 ઓક્સિડેશન અવસ્થામાં હાજર છે. A) તે ગુલાબી લાલ અવક્ષેપ છે B) તે બેઝિક માધ્યમમાં અવક્ષેપિત થાય છે C) \(Ni ^{+2}: 3 d^8\) સંકરણ : \(dsp ^2\) અયુગ્મિત \(e ^{-}=0\) ભૂમિતિ : ચોરસ સમતલીય D) \(N - Ni - N\) બંધકોણ \(90^{\circ}\) ની નજીક છે E) 2 પાંચ-સભ્ય ધાતુ…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app