JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?

- A \(\stackrel{ NaNO _{2}}{\longrightarrow} / \stackrel{ HCl}{\longrightarrow} / \stackrel{ KBr}{\longrightarrow} /\stackrel{ H^+}{\longrightarrow}\)
- B \(\stackrel{ Br_2/Fe}{\longrightarrow} / \stackrel{Sn/ HCl}{\longrightarrow} / \stackrel{ NaNO_2/ HCl}{\longrightarrow} /\stackrel{ CuBR/Hbr}{\longrightarrow}\)
- C \(\stackrel{ Sn/ HCl}{\longrightarrow} / \stackrel{KBr}{\longrightarrow} / \stackrel{ Br_2}{\longrightarrow} /\stackrel{ H^+}{\longrightarrow}\)
- D \(\stackrel{ Sn/ HCl}{\longrightarrow} / \stackrel{Br_2}{\longrightarrow} / \stackrel{ NaNO_2}{\longrightarrow} /\stackrel{ NaBR}{\longrightarrow}\)
Answer & Solution
Correct Answer
(B) \(\stackrel{ Br_2/Fe}{\longrightarrow} / \stackrel{Sn/ HCl}{\longrightarrow} / \stackrel{ NaNO_2/ HCl}{\longrightarrow} /\stackrel{ CuBR/Hbr}{\longrightarrow}\)
Step-by-step Solution
Detailed explanation
Correct sequence of reagents for the following conversion.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, mL\) \(FeCl_3\, (aq)\) ના દ્રાવણમાં વધુ પડતો \(NaOH\, (aq)\) ઉમેરતા \(2.14\, g\) \(Fe(OH)_3\) મળે છે. તો \(FeCl_3\, (aq)\) ની મોલારિટી .............. \(\mathrm{M}\) થશે. \((\) મોલર દળ \(Fe=56\, g\, mol^{-1}\), \(Cl=35.5\, g\, mol^{-1})\)JEE Mains 2017 Hard
- હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં, 0.25 g કાર્બનિક સંયોજનમાંથી 0.15 g સિલ્વર બ્રોમાઇડ \((\mathrm{AgBr})\) મળ્યો. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી _______ \(\times 10^{-1 \%}\) છે (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: Ag નો મોલર દળ 108 અને Br નો \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે )JEE Mains 2025 Medium - પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- \(KO_2\)માં ઓક્સિજનના ઘટકોનો સ્વભાવ અને ઓક્સિજન અણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે,JEE Mains 2018 Hard
- સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
- 400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2024 Medium
- \(250\,g\) પાણીમાં \(62\,g\) ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને \(-10\,^oC\) તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો \(K_f,1.86\,K\,kg\,mol^{-1}\) હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો \((g\) માં\()\) છૂટો પડશે?JEE Mains 2019 Hard
- જો \(x > 0,\) માટે, \(f(x)=\int_{1}^{x} \frac{\log _{e} t}{(1+t)} d t\) હોય, તો \(f(e)+f\left(\frac{1}{e}\right) = ...... .\)JEE Mains 2021 Hard
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 Medium - એવા ત્રણ અંકોની સંખ્યા કેટલી મળે કે જેથી તે બધા અંકોનો સરવાળો હંમેશા દસ થાય.JEE Mains 2020 Hard
- એક સ્વર કાંટો \(1 \mathrm{~m}\) લંબાઈના સોનોમીટર તાર સાથે અનુનાદ કરે છે, જે \(6 \mathrm{~N}\) ના તણાવથી ખેંચાયેલો છે. જ્યારે તારમાં તણાવ બદલીને \(54 \mathrm{~N}\) કરવામાં આવે છે, ત્યારે તે જ સ્વર કાંટો તેની સાથે \(12\) બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. સ્વર કાંટાની આવૃત્તિ _______ \(\mathrm{Hz}\) છે.JEE Mains 2024 Medium