JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.

- A \((a) < (b) < (c)\)
- B \((b) < (c) < (a)\)
- C \((c) < (b) < (a)\)
- D \((a) < (c) < (b)\)
Answer & Solution
Correct Answer
(A) \((a) < (b) < (c)\)
Step-by-step Solution
Detailed explanation
Generally trans is more stable then cis form Heat of combustion (HOC) \(\propto \frac{1}{\text { Stability }}\) Stability : \(a>b>c\) \(\mathrm{HOC}: \mathrm{c}>\mathrm{b}>\mathrm{a}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.JEE Mains 2026 Hard
- એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- \(\left[ FeCl _{4}\right]^{2-},\left[ Co \left( C _{2} O _{4}\right)_{3}\right]^{3-}\) અને \(MnO _{4}^{2-}\) ઘટકો માટે ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રાઓ (ફકત સ્પીન મૂલ્ય) અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- નીચે આપેલ અણુઓ પૈકી કે જે હેલોફોર્મ કસોટી આપે છે તેવા અણુઆઓની સંખ્યા \(...........\) છે.
JEE Mains 2023 Hard - \(N^{3-} , O^{2-}\) અને \(F^-\) ની આયનીય ત્રિજ્યા ( \(\mathop A\limits^o \) માં ) અનુક્રમે નીચેના પૈકી કઈ એક છે ?JEE Mains 2015 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
JEE Mains 2020 Hard - ધારોકે એક વિધેય \(f:(0, \pi) \rightarrow {R}\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\left(\frac{8}{7}\right)^{\frac{\tan 8 x}{\tan 7 x}}, & 0 < x < \frac{\pi}{2} \\ a-8, & x=\frac{\pi}{2} \\ (1+\mid \cot x)^{\frac{b}{a}|\tan x|}, & \frac{\pi}{2} < x < \pi\end{array}\right.\) જ્યાં \(a, b \in Z\) મુજબ આપેલ છે. જો \(x=\frac{\pi}{2}\) પર \(f\) સતત હોય, તો \(\mathrm{a}^2+\mathrm{b}^2=\) ..........JEE Mains 2024 Hard
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : Pb ની પ્રથમ આયનીકરણ ઊર્જા Sn કરતાં વધુ છે.
વિધાન (II) : Ge ની પ્રથમ આયનીકરણ ઊર્જા Si કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - ધારો કે \(A_1, A_2, A_3\) એ, સમાન સામાન્ય તફાવત \(d\) વાળી ત્રણ સમાંતર શ્રેણીઓ છે, જેના પ્રથમ પદો અનુક્રમે \(A , A +1, A +2\) છે. ધારો કે \(A _1, A _2, A _3\) ના \(7\)મા, \(9\)મા, \(17\)મા પદો અનુક્રમે \(a, b, c\) છે, જ્યાં \(\left|\begin{array}{ccc}a & 7 & 1 \\ 2 b & 17 & 1 \\ c & 17 & 1\end{array}\right|+70=0.\) જો \(a=29\) હોય તો, જેનું પ્રથમ પદ \(c-a-b\) હોય અને સામાન્ય તફાવત \(\frac{d}{12}\) હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ \(20\) પદોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(A B C D\) એક સમલંબ ચતુષ્કોણ છે જેના શિરોબિંદુઓ પરવલય \(y^2=4 x\) પર આવેલા છે. સમલંબ ચતુષ્કોણની બાજુઓ \(A D\) અને \(B C\) y-અક્ષને સમાંતર છે. જો વિકર્ણ AC ની લંબાઈ \(\frac{25}{4}\) હોય અને તે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે, તો \(A B C D\) નું ક્ષેત્રફળ શું છે?JEE Mains 2025 Medium