JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
| સૂચિ\(-I\) કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) | સૂચિ\(-II\) શોધાયેલ સ્પીસીઝો |
| \((a)\) લેસાઈન કસોટી | \((i)\) કાર્બન |
| \((b)\) \(Cu ( II )\) ઓક્સાઈડ | \((ii)\) સલ્ફર |
| \((c)\) સિલ્વર નાઈટ્રેટ | \((iii)\) \(N , S , P ,\) અને હેલોજન |
| \((d)\) સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. | \((iv)\) હેલોજન ચોક્કસપણે |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \((a)-(iii), (b)-(i), (c)-(iv),(d)-(ii)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Match List :-
| \((a)\) Lassaigne's Test | \((iii)\) \(N , S , P ,\) and halogen |
| \((b)\) \(Cu ( II )\) oxide | \((i)\) Carbon |
| \((c)\) Silver nitrate | \((iv)\) Halogen Specifically |
| \((d)\) The sodium fusion extract gives black precipitate with acetic acid and lead acetate | \((ii)\) Sulphur |
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 અઘરું - એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 મધ્યમ
- \(0.2\, M\, NaOH\) ના દ્રાવણમાં \(Al(OH)_3\), ની દ્રાવ્યતા શુ થશે ? \(Al(OH)_3\) નો દ્રાવ્યતા ગુણાકાર \(= 2.4 \times 10^{-24}\)JEE Mains 2019 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- \(1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Cu}^{2+}(1.5\) \(\mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Cu}\) માંથી અને \(0.1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Ag}^{+}(0.2 \mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Ag}\) વિદ્યુતવિભાજન કોષોમાંથી પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ આ બે કોષોને નીચે દર્શાવ્યા મુજબ જોડીને એક વિદ્યુતરાસાયણિક કોષ બનાવવામાં આવ્યો. આમ બનેલા કોષનો \(298\) K તાપમાને emf છે-

આપેલ છે: \(\mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\mathrm{o}}=0.34 \mathrm{~V}\)
\(\mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^0=0.8 \mathrm{~V}\)
\(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06 \mathrm{~V}\)JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- કેટલાક અણુઓ/આયનોના સંદર્ભમાં વિધાનો નીચે આપેલા છે. સાચા વિધાનો ઓળખો.
A. NH3, કરતાં NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય વધુ હોય છે.
B. BeH2, ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય શૂન્ય છે.
C. \(O _2^{2-}\) અને F2 નો બંધ ક્રમાંક સમાન છે.
D. ઓઝોનના મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ પર સૂત્રભાર–1 છે.
E. NO2 માં બધા જ ત્રણેય પરમાણુઓ અષ્ટકના નિયમને સંતોષે છે, તેથી તે વધુ સ્થિર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 સરળ - ઇલેક્ટ્રોન (\(5 \mathrm{eV}\)) ગતિ ઊર્જા સાથે \(3 \mu \mathrm{T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં તેની દિશાને લંબ રૂપે પ્રવેશે છે. એક વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{E}\) વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમાન પથ પર ગતિ કરે તો \(\mathrm{E}\) નું મૂલ્ય _______ \(\mathrm{NC}^{-1}\). (આપેલ છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=9 \times 10^{-31} \mathrm{~kg}\), વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 અઘરું
- \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(Z=4\) ધરાવતા પરમાણુમાં ઈલેક્ટ્રોન ચોથા ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે.આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા \(............\,eV\) હશે.(આપેલ \(Rch =13.6\,eV \) આપેલ છે) જ્યાં \(R=\) રીડબર્ગ અચળાંક \(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(h=\) પ્લાન્કનો અચળાંકJEE Mains 2023 મધ્યમ
- \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 અઘરું
- સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા \(\theta \) મુજબ \(k\theta ^2\) રીતે બદલાય છે,જ્યાં \(\theta \) એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા \(I\) હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?JEE Mains 2019 અઘરું