JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(pH\,12\) ના જલીય દ્રાવણના \(100\,mL\) ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ \(x \times 10^{-1}\) છ. \(x\) નું મૂલ્ય \(..........\) છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\because pH =12\) \(\therefore\left[ H ^{+}\right]=10^{-12}\,M\) \(\therefore\left[ OH ^{-}\right]=10^{-2}\,M\) \(\therefore\left[ Ca ( OH )_2\right]=5 \times 10^{-3}\,M\) \(5 \times 10^{-3}=\frac{\text { milli moles of } Ca ( OH )_2}{100\,mL }\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંઘટન \(\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}\) ના સંકીર્ણ \(X\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા \(3.83\, BM\) છે. તે \(AgNO_3\) સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો \(X\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Hard
- સાંદ્રતા પર બે વિદ્યુતવિભાજ્યોની મોલર વાહકતા નો આધાર \((dependence)\) નીચે આકૃતિમાં દર્શાવેલ છે.\(\Lambda \stackrel{\circ}{m}\) એ સિમિત મોલર વાહક્તા છે. નીચે આપેલા માંથી ખોટા વિધાન(નો)ની સંખ્યા \(..........\) છે. \((A)\) \(\Lambda \stackrel{0}{ m }\) for electrolyte \(A\) is obtained by extrapolation \((B)\) વિદ્યુતવિભાજ્ય \(B\) માટે \(\Lambda m\) વિરૂદ્ધ \(\sqrt{c}\) આલેખ સીધી રેખા મળે છે અને સાથે આંતરછેદ એ \(\Lambda \stackrel{0}{ m }\) ને બરાબર (સમાન) છે. \((C)\) અનંત મંદન પર વિદ્યુતવિભાજ્ય \(B\) માટે વિયોજન અંશ નું મૂલ્ય શૂન્ય પ્રસ્થાપિત કરે છે. \((D)\) વિદ્યુતવિભાજ્ય \(A\) અથવા \(B\) માટે \(\Lambda \stackrel{0}{ m }\) વ્યક્તિગત આયનો માટે \(\lambda^{\circ}\) નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે ?
JEE Mains 2023 Medium - નીચે ચાર સંયોજનો આપેલા છે:
(a) n-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(b) આઇસો-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(c) સેક-બ્યુટાઇલ ક્લોરાઇડ,
(d) નિયો-પેન્ટાઇલ ક્લોરાઇડ.
જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તેમાં કાર્બનની ટકાવારી છે:JEE Mains 2026 Medium - \(\mathrm{NaCl}\) ની સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરતા લાલાશ પડતો ધુમાડો (\(B\)) આપે છે, કે જે \(\mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતાં પીળું દ્રાવણ (\(C\)) આપે છે. (\(B\)) અને (\(C\)) અનુક્રમે શોધો.JEE Mains 2024 Hard
- \(Sc ^{3+}, Cr ^{2+}, Mn ^{3+}, Co ^{3+}\) અને \(Fe ^{3+}\) પૈકી સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ્રોની સંખ્યા 'n' છે. \(CoCl _3( en )_2 NH _3\) સૂત્ર ધરાવતા સંકીર્ણ સાથે વધુ માત્રામાં \(AgNO _3\) ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમ્યાન બનતા AgCl ના moles જો ' n ' હોય તો, સંકીર્ણ ની \(t _{2 g}\) ક્ક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Medium
- નીચે આપેલ માંથી કાબોકેશાયન (કેટાયન) ની સંખ્યા કે ને અતિસંયુગ્મન દ્વારા સ્થિરિકરણ પામતા નથી તે.......... છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 Hard
- બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે. \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે?JEE Mains 2021 Medium
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે જેના ધટકો \(\{-1,0,1\}\) માંથી હોય, તેવા તમામ \(3 × 3\) શ્રેણિકો ધરાવતો ગણ \(S\) છે. તો \(A^{ T } A\) ના તમામ વિકર્ણી ધટકોનો સરવાળો \(6\) હોય તેવા શ્રણણકો \(A \in S\) ની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard