ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(N\) થી \(P\) ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે \(As\) થી \(Bi\) ની સહસંયોજક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે. કારણ (\(R\)) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

  1. A (\(A\)) ખોટું છે પરંતુ (\(R\)) સાચું છે.
  2. B (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમનુતી નથી.
  3. C (\(A\)) સાચું છે પરંતુ (\(R\)) ખોટું છે.
  4. D (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમજુતી નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમનુતી નથી.

Step-by-step Solution

Detailed explanation

\(NCERT\) મુજબ, વિધાન- 𝐼 : વાસ્તવિક માહિતી, વિધાન- 𝐼⁢𝐼 સાચું છે. પરંતુ સાચી સમજૂતી એ છે કે ભારે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી d અને f-કક્ષકોની હાજરી
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app