JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)
- A \(Unnilbium\)
- B \(Unnilunium\)
- C \(Unnilquadium\)
- D \(Unniltrium\)
Answer & Solution
Correct Answer
(D) \(Unniltrium\)
Step-by-step Solution
Detailed explanation
Atomic Number \(103\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(400\, {~nm}\) તરંગલંબાઇના મોનોક્રોમેટિક કિરણોત્સર્ગનો સ્રોત \(1000\, {~J}\) ઊર્જા \(10\) સેકન્ડમાં પૂરી પાડે છે. જ્યારે આ કિરણોત્સર્ગ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે \({x} \times 10^{20}\) ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ બહાર કાવામાં આવે છે.ધારો કે તરંગલંબાઇ \(400\, {~nm}\) સોડિયમ ધાતુની સપાટીથી ઇલેક્ટ્રોનને બહાર કાવા માટે પૂરતું છે.\(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં) \(\left({h}=6.626 \times 10^{-34}\, {Js}\right)\)JEE Mains 2021 Hard
- \(N _{2( g )}+3 H _{2( g )} \rightleftharpoons 2 NH _{3( g )}\) \(20 \;g \;\;\;\;5 \;g\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. પ્રક્રિયાનો મર્યાદિત પ્રક્રિયક અને \(NH _3\) ના બનતા \(moles\)ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium - બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?JEE Mains 2014 Medium
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
- \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) \(30^{\circ}\) અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક \(0.5\) ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે.JEE Mains 2022 Easy
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium - સાચાં વિધાનો ઓળખો.
A. ગ્લુકોઝ બે એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
B. ગ્લુકોઝના એનોમર ચક્રીય હેમીએસિચલ બંધારણમાં C\(-1\) પરના વિન્યાસમાં ભિન્ન હોય છે.
C. ગ્લુકોઝના \(\alpha\)-એનોમરનું ગલનબિંદુ \(\beta\)-એનોમર કરતાં વધારે હોય છે.
D. \(\alpha\)-એનોમરનું વિશિષ્ટ ધ્રુવણભ્રમણ \(+19°\) હોય છે, જ્યારે \(\beta\)-એનોમરનું \(+112°\) હોય છે.
E. ગ્લુકોઝના \(\alpha\) અને \(\beta\)-એનોમર અનુક્રમે \(303\) K અને \(371\) K તાપમાને સંતૃપ્ત ગ્લુકોઝ દ્રાવણના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) અને \(B\) પર અનુક્રમે \(AD\) અને \(BC\) એ બે શિરોલંબ સ્તંભો છે જો \(AD =8 m , BC =11 m\) અને \(AB =10 m ;\) હોય તો \(M D^{2}+M C^{2}\) ન્યૂનતમ થાય તે રીતે રેખા \(AB\) પરના બિંદુ \(M\) નું બિંદુ \(A\) થી અંતર ............... \(m\) થાયJEE Mains 2020 Hard
- \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ \((S)\) ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા \(\rho\), બુંદની ત્રિજ્યા \(r\) હોય, તો \(T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}\) એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં \(K\) એ પરિમાણરહિત છે. કારણ \((R)\) : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium