JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:
- A બંને \((A)\) અને \((R)\) સાચા છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું નથી.
- B \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
- C બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
- D \((A)\) સાચું છે પણ \((R)\) સાચું નથી.
Answer & Solution
Correct Answer
(D) \((A)\) સાચું છે પણ \((R)\) સાચું નથી.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{NH}_3, \mathrm{PH}_3\) અણુઓ પ્રવાહી સ્થિતિમાં હાઇડ્રોજન બંધન દ્વારા સંકળાયેલા નથી. તેથી જ \(\mathrm{PH}_3\) નો ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં ઓછો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સફેદ રંગના ક્ષારોની સંખ્યા _______ છે.
(A) \(SrSO _4\)
(B) \(Mg \left( NH _4\right) PO _4\)
(C) \(BaCrO _4\)
(D) \(Mn ( OH )_2\)
(E) \(PbSO _4\)
(F) \(PbCrO _4\)
(G) \(AgBr\)
(H) \(PbI _2\)
(I) \(CaC _2 O _4\)
(J) \(\left[ Fe ( OH )_2\left( CH _3 COO \right)\right]\)JEE Mains 2024 Medium - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- એક કાર્બનિક સંયોજન \('{A}^{\prime} {C}_{4} {H}_{8}\) \({KMnO}_{4} / {H}^{+}\) પ્રક્રિયા થતાં સાથે સંયોજન \('{B}^{\prime} {C}_{3} {H}_{6} {O}\) મેળવે છે. સંયોજન \('A^{\prime}\)ના ઓઝોનોલિસીસ પર સંયોજન \('B^{\prime}\) આપે છે. સંયોજન \('A^{\prime}\) છે:JEE Mains 2021 Medium
- લેક્ટોઝમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વચ્ચે નીચેનામાંથી કયો ગ્લાયકોસાઈડીક બંધ હાજર છે ?JEE Mains 2021 Easy
- \(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)JEE Mains 2023 Hard - \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{A}=\{1,2,3, \ldots ., 7\}\) અને ધારો કે \(\mathrm{P}(\mathrm{A})\) એ \(\mathrm{A}\) નો ઘાતગણ દર્શાવે છે. જો \(\mathrm{a} \in f(\mathrm{a}), \forall \mathrm{a} \in \mathrm{A}\) થાય તેવા વિધેયો \(f: \mathrm{A} \rightarrow \mathrm{P}(\mathrm{A})\) ની સંખ્યા \(\mathrm{m}^{\mathrm{n}}\) હોય, \(\mathrm{m}\) તથા \(\mathrm{n} \in \mathrm{N}\) અને \(\mathrm{m}\) ન્યૂનતમ છે, તો \(\mathrm{m}+\mathrm{n} =\) ...........JEE Mains 2024 Hard
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{1 + {{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{1 + {{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{1 + 4\,\cos \,6\theta }
\end{array}} \right| = 0\) થાય તો \(\theta \in (0, \pi /3)\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard - સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી \(- I\) ઓક્સાઈડ સૂચી \(- II\) (પ્રકૃતિ) \((A)\) \(Cl _{2} O _{7}\) \((I)\) ઉભયગુણી \((B)\) \(Na _{2} O\) \((II)\) બેઝિક \((C)\) \(Al _{2} O _{3}\) \((III)\) તટસ્થ \((D)\) \(N _{2} O\) \((IV)\) એસિડીક JEE Mains 2022 Medium - એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?JEE Mains 2021 Medium
- ધારો કે \(\lambda\) પૂર્ણાંક છે. જે રેખાઓ \(x -\lambda=2 y -1=-2 z\) અને \(x = y +2 \lambda= z -\lambda\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{\sqrt{7}}{2 \sqrt{2}},\) હોય, તો \(|\lambda|\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium