JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ? \((A)\) \(1 \times 10^{-8}\,M\,HCl\) દ્વાવણ ની \(pH\,8\) છે. \((B)\) \(H _2 PO _4^{-}\)નો સંયુગ્મ બેઇઝ એ \(HPO _4^{2-}\) છે. \((C)\) તાપમાન માં વધારા સાથે \(Kw\) વધે છે. \((D)\) અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, \(pH =\frac{1}{2} pK _{ a }\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A (B), (C),(D)
- B (A), (D)
- C (A), (B), (C)
- D (B), (C)
Answer & Solution
Correct Answer
(D) (B), (C)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(pH\) of \(10^{-8} M HCl\) is in acidic range (6.98). \((B)\) Conjugate Base of \(H _2 PO _4^{-}\)is \(HPO _4^{2-}\) \((C)\) \(K _{ w }\) increases with increasing Temperature, as the temperature increases, the dissociation of water increases. \((D)\) At half…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(273\, K\) એ \(1\, kg\) બરફ ને \(383\, K\) એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા \(4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}\) અને \(2.0\, kJ\,K^{-1}\,kg^{-1}\) પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે \(334 \,kJ\, kg^{-1}\) અને \(2491\, kJ\, kg^{-1}\)) (\(log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)\) .......\(kJ\,K^{-1}\,kg^{-1}\)JEE Mains 2019 Hard
- \(\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}\)સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
- નીચેના પ્રવાહીની સ્નિગ્ધતાનો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે \((i)\) સેરિક એમોનિયમ નાઈટ્રેટ સાથે લાલ રંગ તેમજ \((ii)\) હકારાત્મક આયોડોફોર્મ કસોટી આપે છે તે \(................\) છે.
JEE Mains 2023 Medium - નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(x^2(1+x)^{98}+x^3(1+x)^{97}+x^4(1+x)^{96}+\ldots+x^{54}(1+x)^{46}\) ના વિસ્તરણમાં \(x^{70}\) નો સહગુણક \({ }^{99} \mathrm{C}_{\mathrm{p}}-{ }^{46} \mathrm{C}_{\mathrm{q}}\) છે. તો \(p+q\) ની શક્ય કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - તારને જ્યારે \(100\,N\) અને \(120\,N\) નું તણાવબળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ અનુક્રમે \(l_1\) અને \(l_2\) થાય છે. જો \(10 l_2=11 l_1\), હોય તો, તારની મૂળ લંબાઈ \(\frac{1}{x} l_1\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(x , y , z > 1\) અને \(A=\left[\begin{array}{lll}1 & \log _x y & \log _x z \\ \log _y x & 2 & \log _y z \\ \log _z x & \log _z y & 3\end{array}\right]\) તો \(\left|\operatorname{adj}\left(\operatorname{adj} A^2\right)\right| =.........\)JEE Mains 2023 Hard
- બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.JEE Mains 2014 Medium
- જો \(\vec{E}\) અને \(\vec{K}\) એ \(EM\) તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ \(...........\) વડે રજુ કરવામાં આવે છે.(\(\omega -\)આવર્તન કોણીયવેગ)JEE Mains 2023 Medium