JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
\(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(100\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Before closing the switch
\(Q = C _{1} V _{0}=5 \times 30=150\,\mu C\)
After closing the switch
\(V =\frac{ Q }{ C _{1}+ C _{2}}=\frac{150}{10+5}=10\,V\)
\(Q _{2}= C _{2} V =10 \times 10=100\,\mu C\)
Physics ના વધુ પ્રશ્નો
- સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\))JEE Mains 2021 મધ્યમ
- ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?JEE Mains 2025 મધ્યમ
- \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.JEE Mains 2019 અઘરું
- એક ઉષ્મા એન્જિન \(324 \,K\) તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી \(300 \,J\) ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર \(180 \,J\) પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... \(K\) હશે.JEE Mains 2022 મધ્યમ
- એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
JEE Mains 2026 મધ્યમ - દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 અઘરું
- પ્રકાશ સ્ત્રોત \(S_1\) અને પ્રકાશ સ્ત્રોત \(S_2\) ની શક્તિનો ગુણોત્તર \(2\) છે. \(S_1\) 600 nm પર \(2 \times 10^{15}\) ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત કરે છે. જો સ્ત્રોત \(S_2\) ની તરંગલંબાઈ 300 nm હોય, તો \(S_2\) દ્વારા ઉત્સર્જિત પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા _______ \(\times 10^{14}\) છે.JEE Mains 2025 મધ્યમ