JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચે આપેલી બે જુદી જુદી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને ધ્યાનમાં લો \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) (પ્રક્રિયા 1) \(\mathrm{P} \rightarrow \mathrm{Q}\) (પ્રક્રિયા \(2\)) પ્રક્રિયા \(1\) : પ્રક્રિયા \(2\) ના અર્ધ-આયુષ્યનો સામાન્ય ગુણોત્તર \(5: 2\) છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે પ્રક્રિયા \(1\) અને પ્રક્રિયા \(2\) ના \(2 / 3^{\text {dd }}\) અને \(4 / 5^{\text {dd }}\) ભાગ પૂર્ણ થવા માટે લાગતો સમય દર્શાવે છે, તો ગુણોત્તર \(\mathrm{t}_1: \mathrm{t}_2\) નું મૂલ્ય _______ \(\times 10^{-1}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે: \(\log _{10}(3)=0.477\) અને \(\log _{10}(5)=0.699\) ]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(17\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{\left(\mathrm{t}_{1 / 2}\right)_{\mathrm{I}}}{\left(\mathrm{t}_{1 / 2}\right)_{\mathrm{II}}}=\frac{\mathrm{K}_2}{\mathrm{~K}_1}=\frac{5}{2}\)
\(\therefore \mathrm{K}_1 \mathrm{t}_1=\ln \frac{1}{1-\frac{2}{3}}=\ln 3\)
\(\mathrm{~K}_2 \mathrm{t}_2=\ln \frac{1}{1-\frac{4}{5}}=\ln 5\)
\(\Rightarrow \frac{\mathrm{K}_1}{\mathrm{~K}_2} \times \frac{\mathrm{t}_1}{\mathrm{t}_2}=\frac{0.477}{0.699}\)
\(\Rightarrow \frac{\mathrm{t}_1}{\mathrm{t}_2}=\frac{0.477}{0.699} \times \frac{5}{2}=1.7=17 \times 10^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, \(0.1840\, g\) એક કાર્બનિક સંયોજન \(30\, mL\) નાઈટ્રોજન આપે છે જેને \(287\, K\) અને \(758\, mm\) ના \(Hg\) દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : \(287\, K\) પર જલીય તાણ \(=14\, mm\, of \,Hg\)]JEE Mains 2021 અઘરું
- ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 અઘરું - નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 અઘરું
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 સરળ - સ્ફટિક ક્ષેત્રના લીધે નીચેનામાથી ક્યાં સંકીર્ણની સ્થિરતા સૌથી વધુ (મહતમ)હશે\(?\)JEE Mains 2022 સરળ
- \(0.004\,M\,K _2 SO _4\) નું દ્રાવણ એ \(0.01\,M\) ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. \(K _2 SO _4\) નું ટકાવાર વિયોજન \(...........\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં \({S}\) ખૂલી છે. અને પછી \({T}_{1}\) એ \({T}_{2}\) સાથે જોડાયેલ છે. જ્યારે \({R}=6 \,\Omega\) માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે \({T}_{1}\) ને \({T}_{2}\) થી છૂટી કરવામાં આવે છે અને તરત જ \({T}_{3}\) સાથે જોડવામાં આવે છે. \(T_{1}\) ને \(T_{3}\) સાથે જોડયાના તરત જ બાદ \({r}=3\, \Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાન \(....\,V\) થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
JEE Mains 2021 અઘરું - \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
JEE Mains 2021 અઘરું - આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.JEE Mains 2023 મધ્યમ
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 મધ્યમ
- અચકીય સંયોજનોમાં, નીચેના પૈકી ક્યું પરિબળ કન્ફોર્મેશનની સ્થાયીતાને અસર કરતું નથી ?JEE Mains 2019 મધ્યમ
- \(10\, {~g}\) બેન્ઝીનનું મિથાઇલેશન પર \(9.2\, {~g}\) ટોલ્યુઇન આપ્યું. ટોલ્યુઇન નીપજની ટકાવારીની ગણતરી કરો. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 મધ્યમ