enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.

- A \(2\)
- B \(3\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
The spectrum of Black body radiation is explained using quantization of energy. With increase in temperature, peak of spectrum shifts to shorter wavelength or higher frequency. For above graph \(\rightarrow T _1 > T _2 > T _3 > T _4 \text {. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(\mathrm{Cu}^{+}, \mathrm{Cu}^{2+}, \mathrm{Cr}^{2+}\) અને \(\mathrm{Cr}^{3+}\) આયનોના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો \((\mathrm{BM})\) નો સાચો ઘટતો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.JEE Mains 2022 Hard
- \(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .JEE Mains 2019 Hard
- કોઈક \(n \neq 10\) માટે, \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના દ્વિપદી વિસ્તરણમાં 5 માં, 6 ઠ્ઠા અને 7 માં પદોના સહગુણકો સમાંતર શ્રેણીમાં (A.P.) હોય. તો \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?JEE Mains 2025 Medium
- ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) એ જેનું ક્ષેત્રફળ \(2 \sqrt{2}\) હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરના સદિશો છે. ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્યેનો ખૂણો લધુકોણ છે, \(|\vec{a}|=1\) અને \(|\vec{a} \cdot \vec{b}|=|\vec{a} \times \vec{b}|\) છે .જો \(\vec{c}=2 \sqrt{2}(\vec{a} \times \vec{b})-2 \vec{b}\) હોય, તો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો નો ખૂણો\(\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે વિધેય \(f(x)=6+16 \cos x \cdot \cos \left(\frac{\pi}{3}-x\right) \cdot \cos \left(\frac{\pi}{3}+x\right) \cdot \sin 3 x \cdot \cos 6 x, x \in \mathbf{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) છે. તો બિંદુ \((\alpha, \beta)\) થી રેખા \(3 x+4 y+12=0\) નું અંતર કેટલું છે?JEE Mains 2025 Hard
- પ્રક્રિયા માટે : \(Fe _{2} N ( s )+\frac{3}{2} H _{2}( g ) \rightleftharpoons 2 Fe ( s )+ NH _{3}( g )\)JEE Mains 2020 Hard