JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(10\, {~g}\) બેન્ઝીનનું મિથાઇલેશન પર \(9.2\, {~g}\) ટોલ્યુઇન આપ્યું. ટોલ્યુઇન નીપજની ટકાવારીની ગણતરી કરો. (નજીકના પૂર્ણાંકમાં)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(78\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Moles of \({C}_{6} {H}_{6}=10 / 78\)
moles of toluene \(=10 / 78\)
\({w}_{{t}}\) of toluene should be \(=10 / 78 \times 92\)
\(\%\) yield \(=\frac{9.2}{\frac{10}{78} \times 92} \times 100=78\, \%\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 મધ્યમ
- ' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 મધ્યમ
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 સરળ - નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 સરળ
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 મધ્યમ
- \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
JEE Mains 2023 સરળ - \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 મધ્યમ
- પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
JEE Mains 2020 મધ્યમ - નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 અઘરું
- ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા \(\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}\), દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. જો \(T\) એ તાપમાન, \(k\) એ બોલ્ટઝમેન અચળાંક, \(\theta\) એ કોણીય સ્થાનાંતર અને \(x\) ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 અઘરું