JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2022
- સરળ
- સંખ્યાત્મક
એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(38\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(H _{2} O (l) \rightarrow H _{2} O\, ( g )\)
\(n =\frac{36}{18}=2\, mol\)
\(\Delta U =\Delta H -\Delta n _{ g } RT\)
\(=41.1-\frac{1 \times 8.31 \times 373}{1000} \,kJ / mol\)
\(=38\, kJ / mol\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સુક્રોઝનું એસિડિક માધ્યમમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જળવિભાજન પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ નિયમ અનુસાર થાય છે, જેનો અર્ધઆયુષ્ય સમય (\(t_{1/2}\)) \(3\) કલાક છે. \(6\) કલાક પછી બાકી રહેલા સુક્રોઝની ટકાવારી _______ છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: \(\log 2 = 0.3010\) અને \(\log 3 = 0.4771\))JEE Mains 2026 સરળ
- બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 સરળ - એક રેખીય ટેટ્રાપેપ્ટાઈડમાં (કે જે અલગ અલગ એમિનો એસિડો થી બનેલ છે), એમિનો એસિડની સંખ્યા \(.....\) અને પેપ્ટાઈડ બંધ ની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 મધ્યમ
- એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) \(..........J\) છે. (નજીકનો પૂર્ણાક) Given : \(\log 2=0.3, \ln 10=2.3\)
JEE Mains 2023 મધ્યમ - સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .JEE Mains 2019 મધ્યમ
- \(0.1\,M\,CH _{3} COOH\) ના \(50\,mL\) નું \(0.1\,M\,NaOH\) વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે \(25\, mL\, NaOH\) ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની \(pH\) \(.......\,\times \,10^{-2}\) થશે. (પૂર્ણાંક જવાબ) (આપેલ : \(\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)\) \(\log 2=0.30\) \(\log 3=0.48\) \(\log 5=0.69\) \(\log 7=0.84\) \(\log 11=1.04\)JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
JEE Mains 2025 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : પ્રક્રિયા \(A+B \rightarrow C\) માટેનો દર નિયમ દર \((r)=k[A]^2[B]\) છે. જ્યારે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર " \(\mathrm{x}\) " ગણો વધે છે. વિધાન \(II\) : (આકૃતિ) આકૃતિ " \(\mathrm{y}\) " ક્રમની પ્રક્રિયા માટે "સમય વિરુદ્ધ સાંદ્રતાના ફેરફારનો આલેખ" દર્શાવે છે. \(\mathrm{x}+\mathrm{y}\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 મધ્યમ - એક \(5\) mg કણ, \(5\pi\times 10^{-6}\) C વિદ્યુતભાર ધરાવી, \(\vec{B} = 0.1\hat{k}\) Wb/m\(^2\) ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાં \((3\hat{i}+2\hat{k})\times 10^{-2}\) m/s ના વેગથી ગતિ કરી રહ્યો છે. જ્યારે તે \(5\) પરિભ્રમણ પૂર્ણ કરે છે, ત્યારે તે \(\hat{k}\) દિશામાં \(\alpha\) મીટર અંતર કાપે છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 અઘરું
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 સરળ - નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.JEE Mains 2023 મધ્યમ
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 સરળ