JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)
- A \(4\)
- B \(5\)
- C \(6\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
તત્વની મધ્યવર્તી ઓક્સિડેશન સ્થિતિ અપ્રમાણસર થઈ શકે છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Cu}^{+1}, \mathrm{NO}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
- કુદરતી ગ્લુકોઝ \(D-\) ગ્લુકોઝ તરીકે ઓળખાય છે કારણ કે...JEE Mains 2013 Medium
- \(HF\) માં બંધઅંતર \(9.17\times10^{-11}\, m\) છે. \(HF\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા \(6.104\times10^{- 30}\, Cm\) છે, તો \(HF\) માં ટકાવાર આયનીય લાક્ષણિકતા જણાવો. (ઇલેક્ટ્રોન વીજભાર \(= 1.60\times10^{-19}\, C\))JEE Mains 2013 Hard
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........JEE Mains 2021 Easy
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એવું વિધેય છે કે જેથી \(f(x) + 3f\left(\dfrac{\pi}{2} - x\right) = \sin x\), \(x \in \mathbf{R}\). ધારો કે \(\mathbf{R}\) પર \(f\) ની મહત્તમ કિંમત \(\alpha\) છે. જો વક્રો \(g(x) = x^2\) અને \(h(x) = \beta x^3\), \(\beta > 0\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha^2\) હોય, તો \(30\beta^3\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(S\) એ બધા પૂર્ણાક ઉકેલો \((x, y, z)\) નો ગણ છે જ્યાં સમીકરણ સંહિતા \(x-2 y+5 z=0\) \(-2 x+4 y+z=0\) \(-7 x+14 y+9 z=0\) માટે એવા મળે કે જેથી \(15 \leq x^{2}+y^{2}+z^{2} \leq 150\) તો ગણ \(S\) ના ઘટકોની સંખ્યાઓ શોધો.JEE Mains 2020 Hard
- હવામાં \(\lambda_1\) તરંગલંબાઈ અને \(\nu_1\) આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ \(\lambda_2\) અને આવૃત્તિ પર \(\nu_2\) હોય, તોJEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી કયો અર્થસૂચક (સાર્થક) અંકોની સમાન સંખ્યા દર્શાવે છે. (A) \(0.00253\) (B) \(1.0003\) (C) \(15.0\) (D) \(163\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard