JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ \(E^o_{M^{3+} /M^{2+}}\) મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?
- A \(Cr(Z=24)\)
- B \(Mn(Z = 25)\)
- C \(Fe(Z=26)\)
- D \(Co(Z = 27)\)
Answer & Solution
Correct Answer
(D) \(Co(Z = 27)\)
Step-by-step Solution
Detailed explanation
\(E^{0}_{C r^{3+} / C r^{2+}}=\,-\,0.41\, V \) \(\mathrm{E}^{0}_{\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2+}}=+0.77 \,\mathrm{V}\) \(\mathrm{E}^{0}_{\mathrm{Co}^{3+} / \mathrm{Co}^{2+}}=+1.97\, \mathrm{V}\) \(E^{0}_{\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}}=+1.57\, \mathrm{V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે: \(CH _{3} CH = CHCH \left( CH _{3}\right)_{2} \stackrel{ HBr }{\longrightarrow}\)JEE Mains 2020 Medium
- દરિયાઈ સપાટીએ, શુષ્ક હવાનું દળ ટકાવારી સંગઠન નીચે મુજબ આપેલ છે: નાઇટ્રોજન વાયુ : 70.0, ઓક્સિજન વાયુ : 27.0 અને આર્ગોન વાયુ : 3.0. જો કુલ દબાણ 1.15 atm હોય, તો નીચેના ગુણોત્તરની ગણતરી કરો:
(i) નાઇટ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(ii) ઓક્સિજન વાયુના આંશિક દબાણ અને આર્ગોન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(આપેલ છે: \(\mathrm{N}, \mathrm{O}\) અને Ar ના મોલર દળ અનુક્રમે 14, 16 અને \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- નાઇટ્રોજનના અણુ \({NO}_{2}^{-}, {NO}^{+} _2\) અને \({NH}_{4}{ }^{+}\)માં ભ્રમણકક્ષાના સંકરણ અનુક્રમે શું છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\)JEE Mains 2020 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો :-
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (EM-તરંગ) સૂચિ - \(II\) (તરંગલંબાઈ) (શ્રેણી) \((A)\) ઇન્ફ્રારેડ \((i)\) \(<10^{-3} \mathrm{~nm}\) \((B)\) અલ્ટ્રાવાયોલેટ \((ii)\) \(400 \mathrm{~nm}\) થી \(1 \mathrm{~nm}\) \((C)\) એક્સ-રે \((iii)\) \(1 \mathrm{~mm}\) થી \(700 \mathrm{~nm}\) \((D)\) ગામા કિરણો \((iv)\) \(1 \mathrm{~nm}\) થી \(10^{-3} \mathrm{~nm}\) JEE Mains 2024 Hard - ઉપવલયના પ્રમાણિત સમીકરણ (\(y-\)અક્ષ પ્રત્યે) માં ગૌણ અક્ષની લંબાઈ \(\frac{4}{\sqrt{3}} \) છે. તો ઉપવલય રેખા \(x+6 y=8 \) સ્પર્શે છે તો ઉકેન્દ્રીતા મેળવો.JEE Mains 2020 Hard
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે.JEE Mains 2023 Easy
- જો અતિવલય એ બિંદુ \(\mathrm{P}(10,16)\) માંથી પસાર થાય છે અને તેનું શિરોબિંદુ \((\pm 6,0)\) હોય તો બિંદુ \(P\) આગળના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard