ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

જો એક પ્રક્રિયા આર્હેનિયસના સમીકરણને અનુસરતી હોય તો \(In k\) વિરૂધ્ધ \(1/(RT)\) નો આલેખ સીધી રેખા આપશે, જેનો ઢાળ \((-y)\) એકમ હશે પ્રક્રિયાને સક્રિય કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?

  1. A \(y/R\,\) એકમ
  2. B \(y\,\) એકમ
  3. C \(yR\,\) એકમ
  4. D \(-y\,\) એકમ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(y\,\) એકમ

Step-by-step Solution

Detailed explanation

\(\ln \,k = - \frac{{{E_a}}}{{RT}} + \ln \,A\) \(\therefore \) Slope \(= - E_a = -y\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app