JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\)
\(\downarrow\quad\quad\quad\,\,\,\,\,\,\,\,\,\,\downarrow\)
\(+1\quad\quad\,\,\,\,\,\,\,\,\,\,+1\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- એસેટાલ્ડીહાઇડ અને એસિટોન બંને (વ્યક્તિગત રીતે) નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓમાંથી પસાર થાય છે?
A. આયોડોફોર્મ પ્રતિક્રિયા
B. કેનિઝારો પ્રતિક્રિયા
C. આલ્ડોલ સંઘનન
D. ટોલેન્સ કસોટી
E. ક્લેમેન્સન રિડક્શન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : કોઈ ચોક્કસ સંયોજનમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાંના અન્ય પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વિચારણાના આધારે તેના પરમાણુ દ્વારા પ્રાપ્ત થતો વીજભાર છે. વિધાન \(II\) : \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ નિર્માણ બીજા આવર્તના તત્વોમાં અન્ય આવર્તો કરતાં વધુ પ્રચલિત છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 અઘરું
- "S" ના અનુમાન દરમિયાન, 160 mg કાર્બનિક સંયોજન 466 mg બેરિયમ સલ્ફેટ આપે છે. આપેલા સંયોજનમાં સલ્ફરની ટકાવારી _______ % છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{Ba}: 137, \mathrm{~S}: 32, {\mathrm{O}: 16}\) )JEE Mains 2025 મધ્યમ - નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એસિડ પ્રબળતા માટે ઘટતો સાચો ક્રમ શું થાય?JEE Mains 2019 અઘરું
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - \(20\,mL\) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા \(10\,mL\,H _2 SO _4\) ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના \(2\) ટીપાંઓ ધરાવતા \(0.5\,M\,HCl\) ના \(20\,mL\) પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ \(35.5\,mL\) નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) \(25.5\,mL\) દર્શાવ્યું હતું.તો \(H _2 SO _4\) ની સાંદ્રતા \(......\,M\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 અઘરું
- બે સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) નો પરિણામી સદિશ એ \(\overrightarrow{\mathrm{A}}\) ને લંબ છે અને તેનું માન \(\vec{B}\) ના માનથી અડધું છે. સદિશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો કોણ _______ છે.JEE Mains 2024 અઘરું
- એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો)JEE Mains 2026 સરળ