ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A પ્રક્રિયા \( CA\)  દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(700R\) છે.
  2. B પ્રક્રિયા \(AB \) દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \( -350R\) છે.
  3. C પ્રક્રિયા \(BC\) દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(-500R\) છે.
  4. D આખી ચક્રિય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(250R \) છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પ્રક્રિયા \(BC\) દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(-500R\) છે.

Step-by-step Solution

Detailed explanation

In cyclic process, change in total internal energy is zero. \(\Delta {U_{cyclic}} = 0\) \(\Delta {U_{BC}} = n{C_v}\Delta T = 1 \times \frac{{5R}}{2}\Delta T\) \(Where,{C_v} = molar\,specific\,heat\,at\,constant\,volume.\) \(For\,BC,\Delta T = - 200K\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app